અત્યારે જ કરો / લક્ષ્મીજી બદલી શકે છે તમારું જીવન, ખાતરી ન હોય તો માતાજીના ફોટાને સ્પર્શ કરી ‘માં લક્ષ્મી’ લખો, તમારી બધી મનોકામના થશે પૂર્ણ

ધર્મ

હિન્દૂ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે જ છે પરંતુ તેમને ચંચળ પણ કહેવામાં આવે છે. કેમ કે માં લક્ષ્મી એક જગ્યા પર વધારે દિવસ ઉભી નથી રહેતી. વ્યક્તિ જોડે ધન હોય તો એ દરેક સુખોને ભોગવે છે અને પોતાના પરિવારને પણ ખુશ રાખે છે.

જો તમે અમીર હોઈ તો કાલે ગરીબ પણ થઈ જશો અને ગરીબ હોઈ તો અમીર પણ બની જશો. સમય બદલાતા વાર લાગતી નથી. જે ભકતોનું મન એકદમ સાફ હોય છે તેવા લોકોના ઘરમાં હંમેશા માં લક્ષ્મી નો વાસ હોય છે. જો તમે આ ઉપાયો અપનાવશો તો માં લક્ષ્મી ઉભી જ નહી રે પરંતુ તમને વધારે ધનવાન બનાવશે.

જો આપ અને આપના પરિવારના લોકો રોજિંદા પોતાના ઘરમાં માં લક્ષ્મીનો અષ્ટલક્ષ્મી પાઠ કરશે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને આર્થિક રીતે સધ્ધર થશો.

માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જ્યોતિષશાસ્ત્ર માં કેટલાક શ્લોકો પણ આપેલા છે. જેમ કે આદિ લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, ધૈર્ય લક્ષ્મી, ગજ લક્ષ્મી વગેરે પાઠ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી.

આપ રોજ સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરીને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવી જોઈએ. તેમને પ્રસાદ ચડાવવા જોઈએ. ફૂલ ચડાવવા જોઈએ અને તેમના મંત્રોનો જાપ કરીને તેમની દિલ થી ભક્તિ કરવી જઈએ.

“જય જય દુર્ગતિ નાશીની કામિની વૈદિક રૂપીણી વેદમય”

માં લક્ષ્મીનો આ શ્લોક ઉચ્ચારવાથી વ્યક્તિને ઘણા લાભ થશે અને માં લક્ષ્મીની કૃપા તેમના પર સદૈવ બની રહેશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.