ભુવા ભોપાળામાં ધ્યાન રાખજો / જાદુ-મંત્ર કરાવવા અને પ્રેમનું ભૂત ઉતારવા મહંતે મેલી વિદ્યાના બહાને 20 વર્ષની દલિત યુવતીને રૂમમાં બોલાવી, પછી કર્યું એવું કે જાણીને તમારા રુવાડા બેઠા થઇ જશે

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

હાલમાં જ એક દરેક મા બાપના આંખો ખોલનારી ઘટના સામે આવી છે જેની વાત કરવામાં આવે તો 21 વર્ષની દલિત યુવતી સાથ ની આ ઘટના છે જે પોતે અયોધ્યાના તારું વિસ્તારમાં રહે છે વાત જાણે એમ હતી કે દીકરી પોતે દિલ્હીમાં એક યુવકને પ્રેમ કરતી હતી પરંતુ તેમના માતા-પિતાને આ વાત પસંદ નહોતી,

અને તેઓ પોતાની મરજીના પાત્ર સાથે તેના પુત્રીની સગાઈ અને લગ્ન કરાવવા ઈચ્છતા હતા પરંતુ તેના પર જાદુ મંત્ર કરાવવા માટે મહંત હનુમાનદાસ પાસે માતા પિતા યુવતીને લઈ ગયા હતા જેનાથી તે જૂના પ્રેમ બંધનમાંથી બહાર નીકળી જાય અને પોતાની મરજીના યુવક સાથે તે લગ્ન કરે પછી માતા પિતાએ જણાવ્યું હતું કે યુવતી જ્યારે મહંત ની પાસે પહોંચી તે સમયે તો,

પહેલા તો મહંતે તેને બધું જ પૂછી લીધું હતું અને પછી મેલી વિદ્યાનો સહારો લઈને તેની પર પ્રેમનું ભૂત ઉતારવું પડશે એમ જણાવ્યું હતું જે પછી દલિત યુવતીને પોતાના અંગત રૂમમાં મોકલી દીધી અને સાથે આવેલા માતા પિતાને રામકી પૈડાની નહેરમાં પગ લટકાવીને બેસવા માટે મોકલી દીધા હતા જે વાતની જાણકારી સીસીટીવી કેમરાથી પોલીસે પણ સાબિત થઈ ચૂકી છે,

આ ઉપરાંત યુવતીએ મહંત હનુમાનદાસજી પર રેપનો આરોપ લગાવ્યો છે રેપનો મામલો સામે આવ્યા બાદ એસએસપી પ્રશાંત વર્માએ અયોધ્યા ડોક્ટર રાજેશ તિવારીને તપાસ સોંપી હતી. શુક્રવાર બપોરે પોલીસે તમામ પુરાવો એકઠા કર્યા હતા ત્યારબાદ એસએસપીને તમામ જાણકારી પણ આપી હતી અયોધ્યા કોતવાલી પોલીસને કેસ નોંધવા માટે નિર્દેશ પણ આપ્યા હતા.

અયોધ્યા ડોક્ટર રાજેશ તિવારી ને જણાવ્યું હતું કે કેશ દાખલ કરીને હાલ હનુમાનદાસજીની ધરપકડ કરી લેવામાં આવી છે શિયા વલ્લભમ કુંજના મહંત હનુમાનદાસ પોતે પરણીત જ છે અને ત્રણ દીકરાના બાપ છે નયા ઘાટના મંદિરમાં જ તેનો પરિવાર પણ રહે છે ઘટના સમયે પરિવારના લોકો મંદિરના બીજા ભાગમાં જ હતા. આ મંદિરમાં મેલી વિદ્યાનું કામ લગભગ છેલ્લા 20 વર્ષથી ચાલી રહ્યું છે આ મંદિરના ભક્તો યુપી સહિત દેશના અનેક રાજ્યોમાં છે મેળા દરમિયાન આ મંદિરમાં બેથી પાંચ હજાર ભક્તો પણ આવતા હોય છે


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *