તમે ક્યારેય નહિ જોય હોઈ આવી ચોરી / ઝવેરીના નાક નીચેથી આ મહિલાએ ગાયબ કરી દીધું સોનુ, વિડિઓ જોઈને તમે પણ ભાન ભૂલી જશો : જોઈલો વિડિઓ
અવારનવાર સોશિયલ મીડિયા પર ચોરીના ઘણા વીડિયો આવતા હોય છે. સોશિયલ મીડિયા પર ચોરીના અજીબોગરીબ વીડિયો જોવા મળે છે. કેટલાક લોકો ચોરીની એવી જબરદસ્ત પદ્ધતિ અપનાવે છે, કે જોઇને આંખે વિશ્વાસ કરી શકતો નથી. મોટા ભાગના લોકો ચોરીની ચોરી કરવાની કળા જોતા જ રહી જાય છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો હાલના દિવસોમાં વાયરલ થઈ […]
Continue Reading