માં મોગલ એ આ યુવકનું કામ પાડ્યું પાર તો યુવક પહોંચી ગયો દોઢ લાખ લઈને મોગલ ધામ, જુઓ મણિધર બાપુએ કહ્યું એવું કે જાણીને તમે ચોંકી જશો
કળિયુગમાં પણ હાજરા હજૂર હોય તેવી માતા મોગલ અત્યાર સુધીમાં હજારો ભક્તોના દુઃખ દૂર કરી ચૂકી છે. અહીં રોજ મોટી સંખ્યામાં ભક્તો માતાના ચરણે નક્કમસ્તક થવા આવે છે. જે પણ ભક્ત સાચા દિલથી માતાને યાદ કરે છે તેની મનોકામના માતા અચૂક પૂર્ણ કરે છે. વ્યક્તિને જ્યારે માતા મોગલ પર વિશ્વાસ હોય છે તો તેના અણધાર્યા […]
Continue Reading