શું તમે જાણો છો KGF નો સાચો ઇતિહાસ? / એક સમયે સોનાની ખાણ કહેવાતું આજે છે ખંડેર, ફિલ્મ જોતા પહેલા જાણીલો KGF નો રિયલ ઇતિહાસ
રોકિંગ સ્ટાર યશ અને સંયજ દત્ત સ્ટારર ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કેજીએફ અને રોકી ભાઈની તેના પર રાજ કરવાની સ્ટોરી દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં રોકીની ટક્કર અધીરા સાથે થશે, જે પોતાના કેજીએફને પાછું લઈ રહ્યો છે. આ ફિલ્મનો પહેલો ભાગ 2018 માં રિલીઝ થયો હતો અને ત્યારથી સીક્વલની […]
Continue Reading