રોકી ભાઈએ આપ્યો ઝટકો / સુપર સ્ટાર યશે ફેન્સને કર્યા આશ્ચર્યચકિત, જુઓ એવો વિડિઓ શેર કર્યો કે જોઈને તમને પણ લાગશે 440 વોલ્ટનો ઝટકો : જોઈલો વિડિઓ
દુનિયાભરમાં KGF-2 મૂવી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં સુપરસ્ટાર યશ લાંબા વાળ અને દાઢીવાળા લુકમાં જોવા મળી રહ્યો છે. એવામાં યશનો એક વીડિયો સામે આવ્યો છે. જે જોઈને રોકી ભાઈના ફેન્સ આશ્ચર્યચકિત થઈ જશે. આ વીડિયોમાં યશ તેની લાંબી દાઢીને ટ્રિમ કરતો જોવા મલી રહ્યો છે. ( વિડિઓ નીચે આપેલો છે ) […]
Continue Reading