આવું કોણ કરે ભાઈ? / યુવકે મહિલાને કોલ કરીને કહ્યું કે હું ગામનો સરપંચ બોલું છું, જો તું આ કામ કર નહીંતર તારા 10 મિનિટમાં જ થશે એવા હાલ કે જાણીને તમારા હોશ ઉડી જશે

મોબાઇલ પર ધમકી આપીને પોતાના મનમાં જે જીદ હોય તે પૂર્ણ કરાવીને કામ કઢાવવું તે આજકાલના લુખ્ખાઓ શીખી ગયા છે. તેઓ અવારનવાર ખંડણી માટે તેમજ અન્ય બીજી બાબતોને લઈને પણ ધાક ધમકી આપવા માટે મોબાઈલ ફોનથી કોલ કરે છે. અને ઊંચા અવાજે વાત કરીને ધાક ધમકીઓ આપતા હોય છે.. ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો […]

Continue Reading

અરે બાપરે / ‘વિધિ’ એ ‘નિધી’ ના અલગ જ શાહીથી લખ્યા લેખ, જુઓ 20 વર્ષની દિકરી માટે છોકરો જોવા ગયા અને પછી થયું એવું કે જાણીને તમારું કાળજું કંપી ઉઠશે

જામનગરમાં રહેતા શ્રીવાસ્તવ પરિવારના મોભી સોનુલાલ વારાણસી ગયા હતા. પ્રેમ, વ્હાલ અને વાત્સલ્યની લાગણીઓ વચ્ચે ઉછરીને મોટી થયેલી નિધીના લગ્ન નક્કી કરવા. બાળપણથી પ્રેમ અને સ્નેહ વચ્ચે ઉછરેલી નિધી હવે અન્યોના પ્રેમ અને લાગણીઓ સાથે જોડાવવા જઈ રહી હતી. જામનગરથી વારણસી જતી વખતે મુસાફરી દરમિયાન નિધીના સમગ્ર પરિવારે મનોમન લગ્નની સંપૂર્ણ તૈયારીઓ પણ કરી લીધી […]

Continue Reading

પરિણીતાને બીજો પ્રેમ ભારે પડ્યો / પતિ જ્યારે રાત્રે નાઇટ શિફ્ટમાં કામે જતો ત્યારે પરિણીતા ગેલેરીમાંથી પ્રેમી યુવકને બોલાવી લેતી, અને પછી થયું એવું કે જાણીને તમને પણ ઝટકો લાગશે

અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં રહેતી પરિણીત યુવતીને ફેસબુક દ્વારા યુવક સાથે મિત્રતા કેળવવી ભારે પડી હતી. યુવકે શરૂઆતમાં તો લગ્નની લાલચ આપીને વારંવાર મહિલા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યાર બાદ ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપીને વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. હાલ તો યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદી યુવતીનો વર્ષ 2019 માં ફેસબુક […]

Continue Reading

Mc’D ના રસિયાઓ ધ્યાન રાખજો / અમદાવાદની મેકડોનાલ્ડમાં કોલ્ડ ડ્રિંકના એક-બે ઘૂંટ પીતાં જ નીકળી ગરોળી, જુઓ પછી યુવકે મોટો હોબાળો કર્યો : જુઓ વિડિઓ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી મેકડોનાલ્ડમાં કોલ્ડ ડ્રિંકમાંથી મરેલી ગરોળી નીકળતાં ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકનું કહેવું હતું કે આ બાબતે મેનેજરને ફરિયાદ કરી, પરંતુ તેમણે કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું. અંતે, ગ્રાહકે આ વિશે ફૂડ અને ડ્રગ્સ વિભાગ, મીડિયા અને પોલીસને પણ જાણ કરી છે. ( વિડિઓ નીચે આપેલો છે ) પ્રાપ્ત […]

Continue Reading

પોલીસકર્મીની નમાલી હરકત / સેવાલિયાના બે પોલીસકર્મીએ કરી નાપાક હરકત, જુઓ વૈષ્ણવદેવી માતાજીના દર્શને જતી મહિલા સાથે કર્યું એવું કે જાણીને તમારું લોહી ઉકળશે

હાલ ખાખી વર્દીને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. ઘણી વખત વર્દીમાં પોલીસકર્મીઓ  ભાન ભૂલતા હોય છે, ત્યારે મળતી માહિતી અનુસાર, ઠાસરા તાલુકાના ડાકોરમાં રહેતી 31 વર્ષીય મહિલા વૈષ્ણોદેવી માતાજીના મંદિરના પ્રવાસે ગઈ હતી. આ દરમિયાન બે વ્યક્તિઓ દ્વારા મહિલાનો પીછો કરી તેમજ બિભત્સ ચેનચાળા કરાયા હતા. જેથી આ મામલે ગોધરા રેલવે પોલીસ મથકે ફરિયાદ […]

Continue Reading

રમખાણોનું રાજ્ય બન્યું ગુજરાત / ઠેર ઠેર કરાઈ હિંસા, અથડામણ બાદ નફ્ફટોએ ભગવાનની મૂર્તિને પણ ન બક્ષી, જુઓ સાંઈબાબાની મૂર્તિ સાથે જે કર્યું એ જાણીને તમારું લોહી ઉકળશે

ગુજરાતમાં ઠેરઠેર હિંસા વધી રહી છે. રામનવમીથી લઈને અત્યાર સુધી અથડામણનો સિલસિલો યથાવત છે. રામનવમીએ ખંભાત અને હિંમતનગર બાદ ગાંધીનગરના માણસામાં બે દિવસ પહેલા તંગદીલી સર્જાઈ હતી. તેના બાદ હવે વડોદરા ભડકે બળ્યુ છે. રવિવારે રાત્રે વડોદરાના રાવપુરા વિસ્તારમાં બે કોમના જૂથ વચ્ચે અથડામણ થયુ હતું. બે બાઇક વચ્ચે થયેલ અકસ્માત બાદ જૂથ અથડામણ થયુ […]

Continue Reading

તોડબાઝ પોલીસની વાટ લાગી / વિદ્યાર્થીઓને રોકીને તોડ કરનારા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ એવી કડક કાર્યવાહી કરી કે જાણીને તમે પણ ચોંકી જશો

અમદાવાદના મણિનગર બાદ હવે ઓઢવ પોલીસના પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલમાં એડમિશન લેવા આવી રહેલા વાહનચાલકને રોકી ખોટી રીતે પૈસાની માંગણી કરી હોવાની ફરિયાદ ઉચ્ચ અધિકારીને મળતા તથ્ય તપસ્યા બાદ પોલીસકર્મીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ જે વાહનમાં વિદ્યાર્થીઓ એડમિશન લેવા આવ્યા હતા તે વિદ્યાર્થીઓ પ્રત્યે પોલીસે માનવીય અભિગમ વાપર્યું […]

Continue Reading

મંદીના માહોલમાં લૂંટફાટ / સુરતમાં મહિધરપુરામાં ચાલવામાં પણ ધ્યાન રાખજો, જુઓ ચાલતા ચાલતા તસ્કરોએ કર્યું એવું કે જાણીને તમે પણ ચોંકી ઉઠશો

એકતો હાલ હીરાના ધંધામાં મંદીનો માહોલ છે અને ત્યાં હીરા બજારમાં લૂંટફાંટ થાય છે, પોલીસ સ્ટેશન બજારમાં છે છતાંય તસ્કરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, સુરતના મહિધરપુરા હીરાબજારમાં વિસ્તારમાં હજારો લોકો સામે પેમેન્ટ આપવા જતા યુવાન પાસેથી રૂ 4.65 લાખ ભરેલી બેગ તફડાવીને આરોપી ફરાર થઇ ગયા હતા. નજીકમાં જ ઓફિસ ધરાવતા વેપારીને ત્યાં ચાલતા જતા […]

Continue Reading

પુજારીની રાસલીલા / મંદિરના પુજારીએ ભક્તની દીકરી સાથે કરી પ્રેમલીલા, જુઓ પરિવાર તાબે ન થતા પુજારીએ કર્યું એવું કે જાણીને તમે ચોંકી ઉઠશો

મેઘરજમાં સમાજ માટે શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ભગવાવેશધારી સંસારનો ત્યાગ કરેલો વ્યક્તિ જ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ફરાર થઈ ગયો. અરવલ્લીના મેઘરજમાં ભક્તિને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. રાયાવાડા ગામે ભગવાનની પૂજા કરતા પૂજારીની પ્રેમલીલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. આટલું જ નહીં પણ ગામની યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી થઈ ગયો […]

Continue Reading

આવી કેવી ઓફર ભાઈ / અહીંયા એકથી વધારે બાળક પેદા કરો અને લઈ જાવ બાળક દીઠ આટલા લાખ રૂપિયા, જુઓ આની પાછળનું કારણ જાણીને તમને પણ લાગશે ઝટકો

ગુજરાતમાં પોતાના સમાજની સતત ઘટી રહેલા જનસંખ્યાથી ચિંતિત જૈન સમુદાયે અનોખુ પગલુ ઉઠાવ્યું છે. રાજ્યનાં બરોઇ ગામમાં કચ્છ વીસા ઓસવાલ જૈન સમુદાયની ઘટી રહેલી સંખ્યાને અટકાવવા માટે હમ દો હમારે તીન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સંપ્રદાયના યુવાનોને જોડવા માટે અને વદારે બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ યોજના હેઠલ દંપત્તીના બીજા […]

Continue Reading