રાજ્યમાં લગ્નગાળો બગાડશે મેઘરાજા, જુઓ લગ્નમાં વરસાદ ખાબકતા થાળી લઈને આમથી તેમ દોડ્યા જાનૈયાઓ : જોઈલો વિડિઓ

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ત્યારે લોકોએ શિયાળાની સાથે સાથે ચોમાસાની ઋતુનો પણ અનુભવ કર્યો હતો. જ્યારે બીજી બાજુ વાતાવરણમાં પલટાના કારણે ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલ શિયાળું પાકને ખુબ જ નુકશાન થવા પામ્યું હતું. મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના […]

Continue Reading

અમદાવાદમાં 30 ફૂટ ઊંડી ગટર લાઈનમાં ગરકાવ થયો યુવક, જુઓ કલાકોથી અતિઆધુનિક સાધનોની મદદથી શોધખોળ શરુ પરતું પછી થયું એવું કે…

અમદાવાદમાં સરખેજ સાણંદ ચોકડી પર આવેલી સાવન હોટલની સામે ડ્રેનેજ લાઈનમાં એક 30 વર્ષનો યુવક પડી ગયો છે. છેલ્લા 7 કલાકથી અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ યુવકની શોધખોળ કરી રહી છે. બે મજૂરો દ્વારા ડ્રેનેજ લાઈનનું ઢાંકણું નાખવા માટેનું બોક્સ બનાવવાનું ચણતરનું કામ થઇ રહ્યું હતું. લગભગ સાંજના ચાર વાગ્યા હશે, એક મજુર કઈક વસ્તુ લેવા માટે […]

Continue Reading

મોજશોખ પૂરા કરવા અમદાવાદી મહિલાએ અપનાવ્યો એવો શોર્ટકટ કે પતિને ધોળે દિવસે અંધારા આવી ગયા, જાણીને તમને પણ ચક્કર આવી જશે

અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં સ્ત્રી બીજ ડોનેટ કરીને કમાણી કરનારી મહિલાની પોલ ખુદ તેના જ પતિએ ખોલી નાંખી હોવાનો બનાવ સામે આવ્યો છે. મહિલાએ સ્ત્રી બીજ ડોનેટ કરવાની વાત ખુદ તેના પતિથી છૂપાવી હતી. આટલું જ નહીં, આ ગોરખધંધા માટે મહિલાએ પોતાના આધારકાર્ડમાં છેડછાડ કરીને નવું આધારકાર્ડ બનાવી દીધુ હતુ. જો કે આખરે પતિએ આ […]

Continue Reading

અમદાવાદમાં દાનવ પતિએ પત્નીનું માથું કાપી આખા ઘરને આગ લગાવી લીધી, કારણ જાણીને તમારા હોશ ઉડી જશે : જુઓ વિડિઓ

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઇડન V ફ્લેટના ચોથા માળે સવારે આગ લાગવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આગ લાગવાની ઘટનાની જાણકારી ફાયર બ્રિગેડને મળતા આઠથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મહત્વનું છે કે, ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં […]

Continue Reading

અમદાવાદના પરિવારને નડ્યો કાળ, જુઓ દર્દનાક અકસ્માતમાં 3 લોકોના એવા કરુણ મોત થયા કે જાણીને તમારા હોશ ઉડી જશે

વડોદરાના નેશનલ હાઇવે 48 પરના વરણામાં નજીક દર્દનાક અકસ્માત સર્જાયો છે. ફોર વ્હીલ ગાડી અને કન્ટેનર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, અમદાવાદના ગોંડલીયા પરિવારને વરણામાં નજીક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગોંડલીયા પરિવાર અમદાવાદથી ફોર વ્હીલ ગાડીમાં મુંબઈ જઈ રહ્યો હતો અને ફોર વ્હીલ ગાડીમાં 5 વ્યક્તિઓ સવાર હતા. […]

Continue Reading

અમદાવાદમાં મિત્રએ જ નોકરીથી ઘરે જતાં મિત્રને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી પતાવી દીધો, કારણ જાણીને તમે ચોંકી ઉઠશો

હત્યાની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. લોકોમાં જાણે કાનુનનો ડર જ ન રહ્યો એમ ધોળા દિવસે હત્યા થતી હોય છે. ત્યારે હાલ બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાં આવી જ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાં રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાની […]

Continue Reading

અમદાવાદી બિઝનેસમેનને મોંઘો પડ્યો વિડીયો કોલ, જુઓ ફોન સામે કપડાં ઉતાર્યાને છોકરી ખંખેરી ગઈ આટલા કરોડ, જાણીને તમને પણ આંચકો લાગશે

ગુજરાતમાં સાયબર ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે અમે જે ઘટના વિષે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે એવી જ એક ઘટના છે. આ ઘટના અમદાવાદથી સામે આવી છે. અમદાવાદ શહેરના એક બિઝનેસમેનને વીડિયો કોલ પર વર્ચ્યુઅલ શેક્સની જાળમાં ફસાવીને 2.69 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આ બિઝનેસમેન અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં રહે છે. […]

Continue Reading

હવસની તરસ છીપાવવા માટે ગુજરાતના આ મોટા શહેરોમાં વધ્યો છે પરિણીત મહિલાઓમાં અફેરનો ટ્રેન્ડ, આ પાછળનું કારણ જાણીને તમે ચોંકી ઉઠશો

અમદાવાદમાં એક શખ્સની પત્ની ગર્ભવતી બની જેને કારણે પરિવારમાં ઉત્સાહ પૂર્વક ઉજવણી શરૂ થઈ ગઈ. સબંધીઓને ફોન કરીને કહેવા લાગ્યા. ત્યારે જ પતિને એક ચોંકાવનારી હકીકત વિશે ખબર પડી કે બાળક તેનું નથી! જેને કારણે પતિએ પત્નીને ઘરની બહાર કાઢી મુકી…ગુજરાતમાં એક હેલ્પલાઈન નંબર પર આવતા લગ્નેતર સંબંધોની ફરિયાદોમાં એકાએક અઢી ગણો વધારો થયો છે. […]

Continue Reading

પુરપાટ ઝડપે આવી રહેલી AMTS બસ BRTSની રેલિંગ તોડી પેટ્રોલ પંપમાં ઘૂસી, અકસ્માતનો LIVE વિડિઓ જોઈને તમે હચમચી જશો : જુઓ વિડિઓ

અમદાવાદ શહેરમાંથી હાલ એક હચમચાવી દેતા અકસ્માતના CCTV સામે આવ્યા છે. જેમાં બુધવારના રોજ સાંજના સમયે દાણાપીઠ વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવી રહેલી AMTS બસ બીઆરટીએસ લેનની રેલિંગ તોડી અને પેટ્રોલ પંપ સુધી પહોંચી ગઈ હતી. જોકે, સદનસીબે બસની આગળ રેલિંગ હોવાથી બસ રોકાઈ ગઈ હતી. જેને પગલે કોઈ જાનહાની થઈ નથી. (CCTV વિડિઓ નીચે આપેલો […]

Continue Reading

વહેલી સવારે બેકાબુ બનેલી કારે મેદાનમાં કસરત કરી રહેલા વૃદ્ધને અડફેટે લેતા થયું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે

હાલ અમદાવાદ શહેરમાંથી અકસ્માત ની એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં બોપલ ઘુમા રોડ પર વહેલી સવારે એક કારચાલક મુખ્ય રોડ પરથી પચીસેક ફૂટ અંદર મેદાનમાં ઘુસી આવી આવ્યો હતો અને ત્યાં કસરત કરી રહેલા વૃદ્ધને અડફેટે લીધા હતા. જેમાં ઇજાગ્રસ્ત વૃદ્ધનું મૃત્યુ થયું હતું. જ્યારે કાર ઝાડીમાં જઈને ફસાઈ ગઈ હતી. આ સાથે […]

Continue Reading