અરે બાપરે / ભરૂચની ઢાઢર નદીમાં એકસાથે 20 મગરનું ઝુંડ દેખાતા મચ્યો હાહાકાર : જુઓ આ ઐતિહાસિક ઘટનાનો LIVE વિડિઓ
ભરૂચ શહેરના આમોદ નજીક ઢાઢર નદીમાં 20 મગરોનું ટોળું જોઈ સ્થાનિકો ગભરાઈ ગયા, ઢાઢર નદીમાં મગરોના ટોળાને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા. ભરૂચ જિલ્લાના આમોદ પાસે આવેલ ઢાઢર નદીના પુલનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોએ ભારે ઉત્સુકતા જગાવી છે. વીડિયોમાં મગરોનું એક વિશાળ ટોળું ઢાઢર નદી પરના પુલ પરથી પસાર થઈ રહ્યું છે. […]
Continue Reading