ખાખી વર્દીમાં જ ભાન ભુલ્યો / મહિલા PSIને સાથી પોલીસ અધિકારીએ કહ્યું મારે તમારા તમામ અંગોની તાપસ કરવી પડશે, જુઓ પછી જે કર્યું એ જાણીને તમે હચમચી જશો

શહેરની એક મહિલા PSI જ બળાત્કારનો ભોગ બની હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મહિલા પોલીસ અધિકારી પર તેના જ સાથી પૂર્વ કર્મચારી દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. ભાવનગર શહેરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એક મહિલા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં એક પીએસઆઇ દ્વારા જ […]

Continue Reading

પાડોશી જ બન્યો હેવાન / ભાવનગરમાં માતા-પુત્રી પર પાડોશમાં રહેતા શખ્સે કર્યું ધડાધડ ચાર રાઉન્ડ ફાયરીંગ, જુઓ કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારના સવાઈગરની શેરીમાં આજે બપોરે એક ફાયરીંગની ઘટના બની છે. જેમાં સવાઈગરની શેરીમાં સામાન્ય બાબતે માતા-પુત્રી પર તેના જ પાડોશી ઇસમે 4 રાઉન્ડ ફાયરીંગ કરતા માતા પુત્રીને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર.ટી, હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પડોશીઓ વચ્ચે અવરજવર માટે બાધારૂપ એવા બિલ્ડીંગ કન્ટ્રકશન મટીરીયલ બાબતે થયેલી બોલાચાલીમાં પાડોશી ઇસમ ફાયરીંગની ઘટનાને […]

Continue Reading

ભાવનગર મહારાજાના વંશજ યુવરાજ જયવિરરાજસિંહ ગોહીલની પર્સનાલિટી સામે બોલીવુડના હિરો પણ પાણી ભરે છે, જાણો એમની આ અંગત વાતો વિષે તમને નઈ ખબર હોઈ : જુઓ રોયલ જીવનની તસ્વીરો

ભાવનગર શહેરમાં પહેલે થી રાજાશાહી નું પ્રભુત્વ રહ્યું છે અને રાજા કૃષ્ણકુમારસિંહજીનાં વંશજો આજે તેમન સંસ્કારોને જાળવી રાખ્યા છે. ખરેખર આ એક ઉત્તમ વાત કહેવાય. આજે અમે આપને જણાવીશું ભાવનગર શહેરનાં યુવરાજ વિશે. તેમનું જીવન એવું વૈભવશાળી છે કે, તમેં જાણીને આશ્ચર્ય પામી જશો. તેઓ આજના યુવા વર્ગ માટે યુથ આઇકોન છે. અને ભાવનગર મા […]

Continue Reading

અનોખું કાર્ય / ભાવનગરના પરિવારે પુત્રના લગ્નમાં કંઈક અલગ જ કર્યું, જુઓ હજુ સુધી પૈસાદારો પણ આવું નથી કરી શક્યા

ગુજરાતના એક પરિવારે પુત્રના લગ્નમાં એવો નિર્ણય લીધો છે કે કદાચ આજ સુધી કોઈ પરિવારે આવું વિચાર્યં નહીં હોય. આ પરિવારે કંકોત્રીમાં એવો મેસેજ લખાવ્યો છે કે ‘‘અમારા પુત્રના લગ્ન પ્રસંગે આપના તરફથી આપવામાં આવેલી ચાંલ્લાની રકમમાં અમે એટલી જ રકમ ઉમેરીને સામાજિક સેવામાં વાપરીશું. આ અમારો એક ઉમદો કાર્યની પ્રેરણાનો નાનકડો પ્રયાસ છે.’’ ભાવનગર […]

Continue Reading

LRD જવાને પોલીસ ક્વાર્ટરની અગાસીમાં જ વાયર સાથે લટકી જીવન ટુંકાવ્યું, જુઓ સુસાઈડ નોટમાં થયો મોટો ધડાકો

LRD જવાનના આત્મહત્યા મામલે પોલીસને સુસાઈડ નોટ મળી ભાવનગર શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા LRD જવાને ગત ગુરુવારે પોલીસ ક્વાર્ટરની અગાસીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસને મૃતકે લખેલી સુસાઇડ નોટ હાથમાં આવી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દેગવડા ગામના પ્રદિપસિંહ પઢીયાર નામનાં એલઆરડી જવાને ગત ગુરુવારે કોઈ અગમ્ય કારણોસર નવાપરા પોલીસ લાઈન […]

Continue Reading

હર્ષ સંઘવી ની ચીમકી / લવ જેહાદ કરનારા વિધર્મીઓને એવી સજા અપાશે કે તેમની સાત પેઢીમાં કોઇ પ્રેમ નહી કરે, જુઓ વિડિઓ આવા હરામખોરોને ગૃહ રાજ્યમંત્રીની ચેતવણી

કોઈ દીકરીને કોઈ ફસાવવાનો પ્રયાસ કરતું હોય તો પોલીસનો સંપર્ક કરે- હર્ષ સંઘવી ભાવનગર જિલ્લાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. પાલિતાણામાં છેલ્લા થોડા સમયમાં બે હિન્દુ યુવતીઓને વિધર્મી યુવકો દ્વારા ભગાડી જવાના કિસ્સાઓ નોંધાયા છે. ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, વિધર્મીઓ દ્વારા ષડયંત્ર રચી ભોળી દીકરીઓને […]

Continue Reading

અરે બાપરે…જુઓ અંધશ્રદ્ધાનો ગજબનો કિસ્સો / ભાવનગરમાં બે તલવાર લઈને રમતો ભુવો લોહીલુહાણ થયો, આ વિડિઓ જોવાની તાકાત હોઈ તોજ જોજો

અંધશ્રદ્ધાની આડમાં લોકો એટલા ઓત પ્રોત થઇ જાય છે, કે તે શું કરી રહ્યા છે તેનો ખ્યાલ રહેતો નથી. અને અંધશ્રદ્ધામાં અનેક અજીબો ગરીબ ઉપાયો ભૂવાઓ કરતા હોય છે. આપણા દેશના કોઈને કોઈ ખૂણા માંથી અંધશ્રદ્ધાના બનાવો સામે આવતા જ રહે છે. અને હાલમાં ગુજરાતના ભાવનગરમાં મામા દેવના માંડવામાં ભુવાને તલવાર વાગી છે, 21મી સદીમાં […]

Continue Reading

આલે લે…આ જબરું હો / “ભાવનગરમાં રોડ તો બન્યો, પણ ડામર ગાયબ” શું લાગે છે તમને, ડામર કોણ ખાઈ ગયું હશે?, જુઓ વિડિઓ અધિકારીઓએ કેવા ચિલ્લર જેવા બહાના આપ્યા

ગુજરાત રાજ્યના ભાવનગર(Bhavnagar) જીલ્લામાંથી એક ભ્રષ્ટાચાર(Corruption)નું જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં તંત્ર દ્વારા બનાવવામાં આવેલ રોડની પોલ ખુલી ગઈ છે. કારણ કે, થોડા દિવસ પહેલા થયેલ માવઠાને કારણે કમોસમી વરસાદ પડ્યો હતો અને તંત્ર દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર ઉઘાડો થઇ ગયો છે. જોવા જઈએ તો ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકામાં ખેતાટીમ્બિથી દરેડ ગામ સુધીનો […]

Continue Reading

અરે બાપરે…આનું વર્તન તો જુઓ / પાલીતાણાના એસ.ટી ડેપોમાં એક યુવકે મહિલા કન્ડક્ટરને વાળ પકડી ફડાકા ઝીંક્યા, ઉપરથી બેફામ ગાળાગાળી કરી : જોઈલો વીડિયો

પાલીતાણા એસ.ટી ડેપોમાં યુવકે મહિલા કન્ડક્ટરને વાળ પકડી ફડાકા ઝીંક્યા, બેફામ ગાળાગાળી કરી મહિલા કન્ડક્ટર અને આ શખ્સ બન્ને પ્રેમી હોવાની શક્યતા મહિલાને પૂછતાં જણાવ્યું કે અમારી મશ્કરી કરતા હતા પણ વીડિયો જોતા એવું લાગતું નથી, કાર્યવાહી થશેઃ ડીસી રણદીપસિંહ વાળા ભાવનગરના પાલીતાણા એસ.ટી ડેપોમાં ફરજ બજાવતી એક મહિલા કંન્ડકટર પર કચેરીમાં અધિકારીઓની સામે જ […]

Continue Reading

ભાવનગર / Video : ભાવનગરની મુલાકાતમાં કેમ અકળાયા DyCM નીતિન પટેલ, વીડિયોમાં અધિકારીઓને જુઓ કેવા ખખડાવ્યા

મુલાકાત બાદ નીતિન પટેલે પણ વાત સ્વીકારી કે 15 વર્ષ પહેલા બનાવવામાં આવેલ આ બિલ્ડીંગનું કામ નબળું છે. ભાવનગરની મુલાકાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નીતિન પટેલે સિવિલ હોસ્પિટલ ખાતે લીધી મુલાકાત હોસ્પિટલની જર્જરીત હાલત જોઈ નીતિન પટેલ અકળાયા જવાબદાર અધિકારીઓને નીતિન પટેલે સ્થળ પર જ ખખડાવ્યા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અકળાયા ભાવનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સિવિલ હોસ્પિટલ […]

Continue Reading