છોકરીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો / જુઓ પ્રેમ પ્રકરણમાં ધૂળધાણી થયું આ કોલેજિયન યુવતીનું જીવન, જાણીને તમારા હોશ ઉડી જશે
હાલ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં જૂનાગઢના ઝાંઝરડા ગામના પરિવારની દીકરીનો મૃતદેહ 4 દિવસની મથામણ પછી ગિરનાર જંગલમાં આવેલા હસનાપુર ડેમના ઓવરફ્લો વિસ્તારમાંથી મળી આવ્યો છે. જોકે, મૃત્યુ પાછળનું કારણ હજુપણ અકબંધ છે. હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, મૃતક યુવતીનું નામ જાહ્નવી હિતેષભાઇ મહેતા છે. […]
Continue Reading