માતાપિતાને ઘરમાં એકલા મૂકીને નોકરીએ જતા સંતનો માટે લાલબત્તી સમાન કિસ્સો, જુઓ જૂનાગઢમાં થયું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે

માતાપિતાને ઘરમાં એકલા મૂકીને નોકરી કરતા સંતાનો માટે લાલબત્તી સમાન કિસ્સો જૂનાગઢ શહેરમાં બન્યો છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલના માતાપિતાની હત્યા કરાઈ છે. 7 લાખની લુંટ ચલાવી દંપતીની કરપીણ હત્યા કરાઈ છે. જૂનાગઢના વંથલી તાલુકાના સેંદરડા ગામે વાડી વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. સેંદરડા ગામે મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ વૃદ્ધ દંપતીની હત્યા કરી […]

Continue Reading

જૂનાગઢમાં પુત્રવધુનું મૃત્યુ થઇ જતા પરિવારના લોકોએ કર્યું એવું કાર્ય કે જાણીને તમારી આંખોમાં આંસુ આવી જશે

આપણે ઘણા અંગદાનના કિસ્સાઓ જોતા હોઈએ છીએ, ઘણા લોકો તેમના અંગોનું દાન કરીને બીજા લોકોને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો જૂનાગઢમાંથી સામે આવ્યો હતો, જૂનાગઢમાં રહેતી ૨૯ વર્ષની પુત્રવધુનું અવસાન થઇ જતા પરિવારના લોકોએ એવું કાર્ય કર્યું કે તમે પણ બિરદાવશો. તેમની બંને આંખોનું દાન કરીને બીજા બે […]

Continue Reading

પહેલા પતિ અને હવે થયું એકના એક દીકરાનું મોત, આ મહિલા પર તૂટી પડ્યું આભ, સમગ્ર ઘટના જાણીને તમે ચોંકી જશો

ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ અટકવાનું નામ નથી લેતો. જેના કારણે વધુ એક જીવ ગયો છે. એક માતાએ તેનો એકનો દીકરો ગુમાવ્યો છે. પહેલાં પતિ અને હવે લાડકા દીકરાના મોતથી મહિલા પર આભ તૂટી પડ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના વંથલી બાયપાસ પાસે આખલાની અડફેટે 19 વર્ષના યુવાનનું મોત થયું છે. મઢડાથી દર્શન કરી જૂનાગઢ તરફ વંથલી […]

Continue Reading

અરે બાપરે / રસ્તે જતી બાઈક પર અચાનક ધડામ દઈને પડી ગાય, જુઓ માત્ર સેકંડોમાં ભાળી ગયા ભગવાન : જોઈલો શ્વાસ અધ્ધર કરી દેતો વિડિઓ

અવાર નવાર રખડતા ઢોરોનો આંતક સામે આવતો જ રહે છે. જેને કારણે કેટલાય લોકોના જીવ પણ જતા હોય છે. થોડા સમય પેહલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પર ગાય સામેથી આવી હતી તેના પછી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના કાફલામાં ગાય આવી હતી તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યા રે […]

Continue Reading

ભારે કરી / કારની ટાંકી ફૂલ કરાવી પૈસા દીધા વગર જ છુમંતર થયો શખ્સ, જુઓ પેટ્રોલ પંપના મલિક સાથે કર્યું એવું કે વિડિઓ જોઈને તમે પણ ચોંકી ઉઠશો : જુઓ વિડિઓ

જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર એક લુખ્ખા શખ્સે ઈંધણ પુરાવીને રૂપિયા આપ્યા વગર જ નાસી છૂટ્યો હતો. ત્યારબાદ પેટ્રોલ પંપના માલિક કાર સાથે દોડ્યા તો કાર ઉભી રાખવાની જગ્યાએ કારથી જોરદાર ટક્કર મારી દીધી હતી. આથી પેટ્રોલ પંપના માલિક રસ્તા પર પટકાઇને 10 ફૂટ જેટલા દુર સુધી ઢસડાયા હતા. આ સમગ્ર ઘટના […]

Continue Reading

સાવજનો LIVE શિકાર / જૂનાગઢમાં આરામ ફરમાવી રહેલા વાછરડાનો સિંહે છલાંગ લગાવી એવી રીતે શિકાર કર્યો કે વિડિઓ જોઈને તમારા હોશ ઉડી જશે : જુઓ CCTV વિડિઓ

જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં ગતરાત્રીના એક સિંહે આરામ ફરમાવી રહેલા વાછરડાનો શિકાર કરી મિજબાની માણી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. ચિતાની માફક સિંહે પાછળથી દોટ મુકીને વાછરડાનો શિકાર કર્યા હતો. જેના રોચક દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ફક્ત 6 સેકન્ડમાં જ સિંહ વાછરડાનો શિકાર કરી ચાલ્યો જાય છે. ( વિડિઓ […]

Continue Reading

ભુવાનો લૂલો બચાવ / સુરજ ભુવાએ દુષ્કર્મ અંગે મૌન તોડ્યું, ભુવાએ કહ્યું મારા સંબંધો હતા પણ… – જુઓ ભુવાનો વિડિઓ

મૂળ જૂનાગઢના સુરજ ભુવાએ 10 મહિના દુષ્કર્મ આચર્યાની સ્યુસાઇડ નોટ લખી યુવતી ઝેરી દવા પી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી,સ્યુસાઈડ નોટમાં ગર્ભ રાખી દીધાનો ઉલ્લેખ આજથી 3 દિવસ પહેલા જૂનાગઢની યુવતીએ ઝેરી દવા પી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં આવી હતી. આથી પોલીસે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. યુવતીએ આક્ષેપ સાથે જણાવ્યું હતું […]

Continue Reading

ઠગ ભુવાનું મોટું કારસ્તાન / જૂનાગઢના ભુવાએ 10 મહિના સુધી વારંવાર દુષ્કર્મ આચર્યું, આખરે યુવતીએ ઝેરી દવા પીધી, જુઓ સ્યુસાઈડ નોટમાં કર્યો થયો મોટો ધડાકો

ભૂવાએ લગ્ન કરીશ એવું કહી સોશિયલ મીડિયાના માધ્યમથી પત્ની બનાવી જૂનાગઢની યુવતી ઝેરી દવા પી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. આથી પોલીસે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. યુવતીએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, જૂનાગઢના ભૂવા સુરજ સોલંકીએ 10 મહિના સુધી મારા પર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ ઝેરી દવા પીધા પહેલા યુવતીએ લખેલી […]

Continue Reading

જેલ છે કે જલસાઘર / જૂનાગઢ જેલમાં કેદીની કથિત બર્થડે પાર્ટીનો વીડિયો વાઈરલ, જુઓ જેલની સુરક્ષા બાબતે અધિકારીઓએ કેવા કેવા બહાના બનાવ્યા : જુઓ વિડિઓ

વાઈરલ વીડિયોના કારણે જેલની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા ગુજરાતની જેલોમાંથી મોબાઈલ ફોન અને પાન મસાલા ઝડપાવા કોઈ નવા વાત નથી રહી. પરંતુ, હવે તો જેલની અંદર ફાર્મહાઉસની માફક બર્થડે પાર્ટીની ઉજવણી થયાનો વીડિયો વાઈરલ થતા ચકચાર મચી છે. જૂનાગઢ જેલમાં બંધ કેદીએ જેલની અંદર કથિત બર્થડે પાર્ટી ઉજવી હોવાનો વીડિયો વાઈરલ થયા છે. […]

Continue Reading

જૂનાગઢ માં ગૌમાતા અને સિંહણ વચ્ચે જામી લડાઈ, જુઓ શિકારની શોધમાં આવેલા સિંહે ગૌમાતા સાથે કર્યું એવું કે વિડિઓ જોઈને હેરાન થઇ જશો

રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ગીર જંગલની નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં લટાર મારવા માટે આવતા સિંહના બનાવો સામાન્ય બની ચુક્યા છે. જંગલ નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સિંહ ઘુસી આવે છે અને પશુઓનો શિકાર કરે છે. પરંતુ, જૂનાગઢના વિસાવદર તાલુકાના મોટા હડમતિયા ગામમાં 21 તારીખના રોજ રાત્રિના શિકારની શોધમાં ઘૂસી આવેલા સિંહ […]

Continue Reading