ભારે કરી / લગ્નમાં સંબંધીઓએ જાહેર સ્ટેજ પર વરરાજા સાથે કર્યું એવું કે જુઓ રાજકોટ પોલીસ વરરાજા પાછળ હાથ ધોઈએ પડી : જુઓ વિડિઓ

ગાંધીનું ગુજરાત… કહેવાય છે કે મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાનું પાલન કરવામાં આવી રહ્યું છે. પરંતુ જે રીતે રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડવાની કે પછી ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી કરતા નબીરા ઝડપાવવાની કે પછી દેશી દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરો ઝડપાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. ( વિડિઓ નીચે આપેલો છે ) તે જોતા તો એવું […]

Continue Reading

પાકીટમારની છુટ્ટા હાથની ધોલાઈ / રાજકોટમાં એક વૃદ્ધનું પાકીટ ચોરતો શખ્સ રંગેહાથ ઝડપાયો, લોકોએ રસ્તા વચ્ચે લાવીને ઢીમઢાળી દીધો : જુઓ ધોલાઈનો LIVE વિડિઓ

રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક એક ગઠિયાની લોકોએ જાહેરમાં ધોલાઇ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં યુવાને ધોમધખતા તાપમાં એક પ્રૌઢની નજર ચૂકવી પાકીટ ચોરી કરવા પ્રયાસ કર્યો હતો. જોકે ચોરી કરતાં પકડાઇ જતાં લોકોએ જાહેરમાં જ તેને મેથીપાક ચખાડ્યો હતો. ( વિડિઓ નીચે આપેલો છે ) આ સમગ્ર ઘટનાનો વીડિયો લોકોએ […]

Continue Reading

ગમખ્વાર અકસ્માત / રાજકોટમાં ફોર્ચ્યુનર કારે એક્ટીવાને જોરદાર ટક્કર મારતા એક્ટિવા ચાલક હવામાં ફૂટબોલની જેમ પાંચ ફૂટ ઊલળ્યો : જુઓ અકસ્માતનો ભયંકર વિડિઓ

રાજકોટમાં આજે કાલાવડ રોડ પર બે અકસ્માત થયા છે. પહેલા બનાવમાં કોસ્મોપ્લેક્સ સિનેમા પાસે પૂરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનર કારે એક્ટિવાચાલકને અડફેટે લીધો હતો, જેમાં એક્ટિવા સાથે યુવાન પાંચ ફૂટ હવામાં ફંગોળાઇને રસ્તા પર ધડામ કરતો પટકાયો હતો. એક્ટિવાચાલક યુવાનના ઘરે લગ્નપ્રસંગ હોવાથી કંકોત્રી આપવા જતો હતો. ( અકસ્માતનો વિડિઓ નીચે આપેલો છે ) ત્યારે અકસ્માત […]

Continue Reading

આવો કેવો બોયફ્રેન્ડ / રાજકોટમાં ગર્લફ્રેન્ડ સાથે માજા કર્યા પછી બોયફ્રેન્ડ માંગતો હતો પૈસા, ગર્લફ્રેન્ડે પૂછતાં કહ્યું એવું કે જાણીને તમે પણ ચોંકી ઉઠશો

રાજકોટ શહેરમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વધારે એક દુષ્કર્મની ફરિયાદ દાખલ થઇ છે. જેમાં મહિલાએ પોતાનાં જ પ્રેમી યુવરાજસિંહ ચુડાસમા સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી પ્રેમી વારંવાર તેની પાસેથી અલગ અલગ બહાના બનાવીને વારંવાર પૈસા પડાવતો હતો. અત્યાર સુધીમાં તે 1 લાખ રૂપિયા કરતા પણ વધારે રૂપિયા ઉછીના આપી ચુકી છે. […]

Continue Reading

આવારા તત્વો બેફામ બન્યા / દારૂડિયાએ જાહેર રસ્તા પર નર્સને પકડીને છેડતી કરી અને 10થી વધુ લાફા ઝીંક્યા, જુઓ પછી લોકોએ મારી મારીને ભૂત બનાવી દીધો : જુઓ છેડતીનો LIVE વિડિઓ

રાજ્યમાં અવારનવાર છેડતીની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે હાલમાં જ રાજકોટ શહેરમાં આવારા તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજે સવારે મંગળા રોડ પરથી પસાર થઇ રહેલી હોસ્પિટલની નર્સની દારૂના નશામાં ચૂર એક આધેડે જાહેરમાં છેડતી કરી 10થી વધુ તમાચા ઝીક્યાં હતા અને નર્સની સાથે અડપલા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. […]

Continue Reading

પાડોશી જ નીકળ્યો હેવાન / પરિવાર જયારે કામે જાય ત્યારે નરાધમ ઘરમાં ઘુસી જતો, પરિણીત શખ્સે સગીરા પર વારંવાર આચર્યું દુષ્કર્મ, જુઓ પછી થયું એવું કે ભાંડો ફૂટ્યો

દિવસે ને દિવસે દુષ્કર્મના કેસોમાં વધારો થતો જાય છે. ત્યારે લોધિકાના પરાપીપળિયામાં સગીરા પર પાડોશી પરિણીત શખસે જ અવારનવાર દુષ્કર્મ આચરી પાંચ માસનો ગર્ભ રાખી દીધો હતો. આ અંગેની લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સગીરાનો પરિવાર કામ માટે બહાર જાય ત્યારે સગીરા ઘરે એકલી રહેતી હતી. બાદમાં એકલતાનો લાભ લઈ પરિણીત શખસ સગીરાના ઘરમાં […]

Continue Reading

પોલીસને ખુલ્લો પડકાર / રાજકોટમાં બે પરપ્રાંતીય જૂથ વચ્ચે થઈ ખૂંખાર હથિયારો વડે મારામારી, જુઓ પોલીસના ડર વગર જાહેરમાં છરી લઈને એકબીજા પર હુમલો કર્યો : જુઓ LIVE વિડિઓ

રાજકોટ શહેરમાં ફરી એક વખત ખુલ્લેઆમ છરી વડે ધીંગાણાંની ઘટના સામે આવી છે. જેમાં શહેરના ત્રિકોણબાગ ચોક ખાતે ગઇકાલે રાત્રીના 11:45 વાગ્યા આસપાસ બે પરપ્રાંતીય જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. જેમાં છરી વડે હુમલો કરવામાં આવતા બે યુવકને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. (CCTV વિડિઓ નીચે આપેલો છે) આ સમગ્ર ઘટનાના CCTV […]

Continue Reading

અલા પણ આમ થોડું હોય / રાજકોટમાં પોલીસે સીધા આરોપીના પગ જ પકડી લીધા, જુઓ પોલીસે એવી વસ્તુ જપ્ત કરી કે જે આખા ગુજરાતને બરબાદ કરી શકે તેમ હતા

છેલ્લા કેટલાય સમયથી નશીલા માદક પદાર્થો ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ફુલ 544250 રૂપિયાનો માદક પદાર્થ હેરોઇન તેમજ મેફેડ્રોનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આરોપી વસીમ અસરફભાઈ મુલતાનીની ધરપકડ પણ કરવામાં આવી છે. સમગ્ર મામલે ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન […]

Continue Reading

સલામ છે બોસ / ચાલુ ટ્રેનમાં જીવ જોખમમાં નાખીને ઉતરવા જતી મહિલાને બચાવવા પોલીસ જવાને પણ પોતાનો જીવ જોખમમાં મુક્યો, પરંતુ પછી થયું એવું કે….

ઘણી વખત ચાલુ ટ્રેનમાંથી ઉતરતી વખતે કોઈ જાનહાની થઇ હોઈ તેવા કિસ્સાઓ આપડી સામે આવતા હોય છે, ત્યારે હાલમાં સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહેલી મહિલા મુસાફરનો આરપીએફ સ્ટાફે જીવ બચાવ્યો હતો. તાજેતરમાં રાજકોટ ડિવિઝનના રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) સ્ટાફે જામનગર રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહેલી મહિલા […]

Continue Reading

હવે રૂપિયાના જમાના ગયા / વિદેશમાં નહિ પણ ગુજરાતમાં યોજાયેલા લોક ડાયરામાં ગુજરાતીઓએ કર્યો ડોલરનો વરસાદ : જુઓ વિડિઓ

ગુજરાતમાં સૌથી વધારે લોક ડાયરાઓમાં રૂપિયા અને ડોલરનો વરસાદ થાય તે હવે સામાન્ય વાત બની ગઈ છે. રાજ્યમાં અનેક જગ્યાએ લોક ડાયરા અને ભજન કાર્યક્રમ કરવા તે આપણી જૂની પરંપરા છે. આમ પણ લોક ડાયરાઓમાં ગુજરાતી કલાકારો લોક ગીતો, ભજનો અને સાહિત્ય અને હાસ્યની વાતોની રમઝટ બોલાવે છે. માટે ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશોમાં […]

Continue Reading