ટેક્સ્ટાઇલમાં કાપડ વેપારીઓનું કરોડોનું ઉઠામણું કરનાર ઠગ અહિયાથી ઝડપાયો, જુઓ કરતો હતો આવું કામ…

સુરત શહેર કાપડ ઉદ્યોગનું હબ ગણાય છે. ત્યારે કાપડ ઉદ્યોગમાં છેતરપિંડીના કિસ્સાઓ નવા નથી. છેલ્લા કેટલાક વર્ષોથી છેતરપિંડીના કિસ્સાઓ બનતા હતા. પરંતુ હાલ આ કિસ્સાઓમાં વધારો થયો છે. છેતરપિંડીનો આવો જ એક કિસ્સો ન્યુ બોમ્બે માર્કેટમાં બન્યો હતો. જે માં આરોપી રવિ શર્માએ વેપારીઓ પાસેથી દોઢ કરોડની કિંમતનું કાપડ ખરીદી ઉઠમણું કરીને છેતરપિંડી કરી ફરાર […]

Continue Reading

આલે લે તારે / લગ્નના 6 મહિનામાં જ પતિએ પત્નીને ઉપરાછાપરી ને ઘા મારીને હત્યા કરી, કારણ જાણીને તમે ચોંકી ઉઠશો

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ ગામે 22 વર્ષીય પરપ્રાંતીય પરિણીતાની પતિએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેતાં ચકચાર મચી હતી. લગ્નના 6 મહિનામાં જ ઘટના બનતા ચકચાર મચી છે. લગ્નગાળાના ટૂંકા સમયમાં ઝઘડા શરૂ થયા હતા. મળસ્કે પણ કોઈ કારણસર ઝઘડો થતાં આવેશમાં આવી પતિએ પત્નીની છાતીમાં ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંક્યા બાદ તકિયાથી મોઢું દબાવી […]

Continue Reading

સુરતમાં ખોડલધામ નવરાત્રીમાં ‘ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો’ ગીત પર અલ્પા પટેલ પર થયો ડોલરનો વરસાદ : જુઓ વિડિઓ

આદ્યશક્તિ મા અંબાના આરાધના પર્વ નવરાત્રિની આરતીની ધૂમધામપૂર્વક શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સુરતના મોટા વરાછા ખાતે યોજાયેલી ખોડલધામ પ્રી નવરાત્રિમાં ગાયિકા અલ્પા પટેલ પર ડોલરનો વરસાદ થયો હતો. નવરાત્રિ અગાઉની પૂર્વરાત્રિએ યોજાયેલા ગરબાના કાર્યક્રમમાં અલ્પા પટેલે જ્યારે ‘ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો’ ગીત ગાયું ત્યારે તેમના પર ડોલરનો વરસાદ થયો હતો. (વિડિઓ […]

Continue Reading

રોડ પર અજાણ્યા વ્યક્તિને લીફ્ટ આપતા હોવ તો અત્યારે જ થઇ જજો સાવધાન, જુઓ સુરતમાં એવી ગેંગ ઝડપાય કે જાણીને ચોંકી ઉઠશો

‘ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો’ સામાન્ય રીતે હર કોઈ લોકો મદદ કરતાં હોય છે અને રસ્તા પર કોઈ લીફ્ટ માંગે તો આપે પણ છે. આમ દરેક લોકો મદદ કરવાની ભાવના રાખતાં હોય છે. પરંતુ ક્યારેક મદદ કરવી મોંઘી પડે છે. આવું જ કંઇક સુરતમાં બન્યું છે. રસ્તામાં કોઈ ‘મારો દીકરી બીમાર છે’ કહીને લિફ્ટ […]

Continue Reading

સુરતમાં ડુમ્મસ બીચ પર દેખાયું ભયાનક LIVE ભૂત, જુઓ ભૂત ડરામણો આકાર ચાલતો જોવા મળ્યો : જુઓ વિડિઓ

સુરતના ડુમ્મસ બીચ પર ભૂત હોવાની વાતો ફરીથી વહેતી થઈ છે. આમ તો અનેક લોકોને અહી ભૂત હોવાનો અહેસાસ થયો છે. પરંતુ હવે બીચ પર 10 ફૂટ ઊંચી જીન જેવી ભયાનક આકૃતિ દેખાઈ છે. આ વીડિયો જોતજાતામાં જ વાયરલ થઈ ગયો છે. કારમાં જઈ રહેલા બે લોકોને જીન જેવી મહાકાય આકૃતિ ચાલતી જતી નજરે ચઢી […]

Continue Reading

જાહેર રસ્તા પર હથિયારો સાથે જોખમી સ્ટંટ કરતા અસામાજિક તત્વોને પોલીસે ચખાડ્યો મેથીપાક, જુઓ એવી કાર્યવાહી કરી કે… – જુઓ વિડિઓ

સોશિયલ મીડિયામાં અવાર નવાર વિડીયો વાયરલ(Viral video) થતા જ હોય છે. તેમાં પણ ખાસ કરીને આજના યુવાનો ફેમસ થવા માટે પોતાના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે. એવામાં ક્યારેક તો એવા ખેલ કરવામાં આવે છે, જેમાં ખેલ કરનારની તો જિંદગી જોખમાય છે, પરંતુ તેની પાસેથી પસાર થતા લોકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે. ત્યારે […]

Continue Reading

શું હીરાના વેપારીઓની દિવાળી સુધરશે? / રશિયા-યુક્રેન યુદ્ધથી સુરતી હીરાના વેપારીઓને થશે ફાયદો, જુઓ આ કામ કરવાથી રત્નકલાકારોની દિવાળી સુધરશે

ડોલર સામે રૂપિયાની વધઘટ સતત થતી રહે છે. જેની અસર બિઝનેસ પર પડે છે. વિદેશ સાથે વેપાર કરતા અનેક વેપારીઓને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે આ સમસ્યાનો સામનો કરી રહેલા સુરતના વેપારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. એક મહત્વના સમાચાર હીરા ઉદ્યોગ માટે આવ્યા છે. જેમાં રશિયાથી કોઈ પણ વસ્તુની ખરીદી કરવા […]

Continue Reading

જુઓ હકીકત / આ છે સુરતની હોસ્પિટલોની હકીકત, જુઓ દર્દીઓ વાટ જોતા રહ્યા અને કર્મચારીઓ રીસેસ પછી પણ આરામમાં હતા મસ્ત : જોઈલો ફોટા

હાલ હોસ્પિટલોમાં કર્મચારીઓની બેદરકારી સામે આવી છે. રોગચાળો ફેલાયેલો હોવાને કારણે સિવિલ સ્મીમેર જેવી મોટી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર આપવાની પણ જગ્યા નથી. આવી સ્થિતિમાં શહેરના આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં લખપતિ હોસ્પિટલમાં બપોરે રિસેસ બાદ પણ કર્મચારીઓ કલાકેક સુધી આરામ ફરમાવતા જણાયા હતા. આ સિવાય સાતથી આઠ રૂમમાં કામકાજના સમય દરમિયાન પણ […]

Continue Reading

અરે બાપરે / સુરતમાં સર્જાયા મિર્ઝાપુર વેબ સિરીઝ જેવા દ્રશ્યો, જુઓ અંગત અદાવતમાં કર્યું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે

ક્રાઇમ કેપિટલ સુરત હવે ગુનેગારોની નગરી હોઈ તેવી એક પછી એક ઘટના સામે આવી રહી છે. 24 કલાકમાં બે હત્યાના બનાવના કારણે સુરત પોલીસ દોડતી થઈ છે. સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. અંગત અદાવતમાં અજાણ્યા ઇસમોએ કેતન રમેશ હેડાઉ પર ચપ્પુના સાતથી આઠ ઘા માર્યા હતા. જેથી કેતનને સારવાર માટે સુરતની […]

Continue Reading

મદદની પોકાર / જુઓ આ આઠ મહિનાની માસુમ બાળકીનું જરૂરી અંગ થઈ ગયું છે ડેમેજ, તો પરિવાર માંગી રહ્યું છે આ મદદ, જાણો સમગ્ર અહેવાલ

નાનું બાળકને ભગવાનનું જ સ્વરૂપ માનવામાં આવે છે, મિત્રો એક એવું બાળક જે ગંભીર બીમારી સાથે પીડાય રહ્યું છે અને આ બાળકના પરિવારની પરિસ્થિતિ પણ ખૂબ જ નબળી હોવાથી આ પરિવાર પાસે બાળકની સારવાર કરાવવા માટે પૂરતા પૈસા નથી, તો ચાલો જાણીશું કે આ બાળકને કેટલા સમયથી આ તકલીફ પડી અને આ પરિવારના જીવનમાં શું […]

Continue Reading