આવું કોણ કરે ભાઈ? / યુવકે મહિલાને કોલ કરીને કહ્યું કે હું ગામનો સરપંચ બોલું છું, જો તું આ કામ કર નહીંતર તારા 10 મિનિટમાં જ થશે એવા હાલ કે જાણીને તમારા હોશ ઉડી જશે

મોબાઇલ પર ધમકી આપીને પોતાના મનમાં જે જીદ હોય તે પૂર્ણ કરાવીને કામ કઢાવવું તે આજકાલના લુખ્ખાઓ શીખી ગયા છે. તેઓ અવારનવાર ખંડણી માટે તેમજ અન્ય બીજી બાબતોને લઈને પણ ધાક ધમકી આપવા માટે મોબાઈલ ફોનથી કોલ કરે છે. અને ઊંચા અવાજે વાત કરીને ધાક ધમકીઓ આપતા હોય છે.. ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો […]

Continue Reading

ભારે કરી / અહીં કપલને એકાંતમાં શાંતિ મળશે, આવું બોર્ડ લગાવી ચાલતું હતું હાઈ પ્રોફાઈલ કપલ બોક્સ, જુઓ પોલીસે અચાનક રેડ પડતા અંદર હતું એવું કે જાણીને ચોંકી ઉઠશો

સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસ બાદ ગુજરાત પોલીસ કપલ બોક્સ માટે એક્ટિવ થઈ છે. રાજ્યભરના કેફેમાં ચાલતા કપલ બોક્સને બંધ કરાવવામાં આવી રહ્યાં છે. જેથી યુવા પેઢી બગડે નહિ. ત્યારે વડોદરામાં પોશ અને યુવાઓથી ધમધમતા વિસ્તારમાંથી કપલ બોક્સ પકડાયુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મંગલ મૂર્તિ નામના એપોર્ટમેન્ટમાંથી કપલ બોક્સ પકડાયુ છે. ધ લંચ […]

Continue Reading

લુખ્ખાઓનો આંતક / જુઓ આ કારણોસર હોમગાર્ડ તથા ભાઈઓ અને મિત્રોએ મળીને દુકાનદારને મારી-મારીને ઢીમ ઢાળી દીધો, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

વડોદરા શહેરમાં ગુંડાઓને પોલીસનો ખોફ ન હોય તેમ ખુલ્લેઆમ દુકાનદાર સાથે મારામારી કરી દુકાનમાં તોડફોડ કરી ઉત્પાત મચાવ્યો હતો. દુકાનમાં ઠંડાપીણા પીવા આવેલા શખ્સોએ નાણાં બાબતે દુકાનદાર સાથે તકરાર કરી તોડફોડ કરતાં દુકાનદારોમાં ભય ઊભો થયો છે. વડોદરાના વાઘોડિયા રિંગ રોડ પર હોલીડે આઈસ્ક્રીમ પાર્લરમાં 13 મેના રોજ રાત્રીના સમયે અમુક શખ્સો કોલ્ડ્રિંગસ લેવા આવ્યા […]

Continue Reading

ધ્યાન રાખજો નહીંતર હલવાય જશો / રાતોરાત માલામાલ બનવાના સપના જોવા લાગ્યો યુવક, જુઓ પછી જે થયું એ જાણીને તમારા હોશ ઉડી જશે

વડોદરાના વાડી વિસ્તારમાં રહેતો શ્રમજીવીને થોડા દિવસ પહેલાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેમાં કોન બનેગા કરોડપતિમાં લોટરી લાગી હોવાનું જણાવી અલગ-અલગ બહાના હેઠળ શ્રમજીવી પાસેથી 2.77 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જે મામલે શ્રમજીવીની ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓની અટકાયત કરી હતી. શહેરના વાડી વિસ્તારમાં વુડાના મકાનમાં […]

Continue Reading

એક ઘરવાળી – એક બહારવાળી / એક તો લગ્ન પછી બીજે મોઢું મારવું અને ઉપરથી બીજી પત્નીને ઘરમાં લાવવા પેહલી પત્ની સાથે નફ્ફટ પતિએ જે કર્યું એ જાણીને તમે પણ ચોંકી જશો

અવારનવાર ‘પતિ પત્ની ઓર વો’ ના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ઘણા કિસ્સામાં તો પરિવાર જ સમાધાન કરાવી દેતો હોય છે જ્યારે કેટલાક કિસ્સા પોલીસ ચોપડે ચડે છે. જાેકે ભલે આવી ઘટનામાં સમાધાન કરાવવામાં આવે પરંતુ એકવાર પતિ પત્નીના સંબંધમાં કોઈ ત્રીજુ આવી જાય છે પછી ફરી ક્યારેય બંનેના સંબંધોમાં પહેલા જેવી ઉષ્મા રહેતી […]

Continue Reading

ભારે કરી / સોખડા મંદિર બાદ વધુ એક સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ, જુઓ આ કારણોસર બે સંતના જૂથ વચ્ચે થઈ મારામારી : જુઓ મારામારીનો LIVE વિડિઓ

હાલમાં જ સોખડા મંદિરનો વિવાદ શાંત થયો છે ત્યારે પાછું વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પૂજા-દર્શન કરવા તેમજ સંતો ગેરકાયદે રહેતા હોવાના આક્ષેપ બાબતે બે જૂથ વચ્ચે મારામારી થતાં આ મામલે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ છે. ( મારામારીનો વિડિઓ નીચે આપેલો છે ) છાણી વિસ્તારમાં […]

Continue Reading

અરરર…જુઓ કળયુગનો જીજાજી / લગ્ન કરવા માથે પડેલી સાળી સાથે એવો કાંડ કર્યો કે જાણીને તમારા પણ હોશ ઉડી જશે

વડોદરાના ડભોઈમાં ગઈકાલે એક ખેતરના સીમમાં 19 વર્ષીય યુવતીની મળેલી લાશનો ભેદ ઉકેલાયો છે. સગા જીજાજીએ જ સાળીની હત્યા કરી હતી. લગ્ન કરવા માથે પડેલી સાળીની જ જીજાજીએ ટૂંપો મારીને હત્યા કરી હતી. દુપટ્ટાથી ગળુ દબાવી સાળીને મારી નાંખી હતી. ક્રાઇમ બ્રાન્ચે જીજાજીને ઝડપી પાડ્યો છે. ગઈકાલે શનિવારે ડભોઇ તાલુકાના તાલુકાના મંડાળા ગામની સીમમાં આદિવાસી […]

Continue Reading

સાસરિયાનો વહુ પર અત્યાચાર / પતિએ પત્નીને ઘરમાં પુરી ગળુ દબાવીને માર માર્યો, પછી ગુપ્તાંગ સાથે કર્યું એવું કે જાણીને તમે પણ હચમચી જશો

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાને સાસરીયાએ અત્યાચાર કર્યો હતો. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘મારા પતિએ ગુપ્તાંગ પર લાત મારતા મને બ્લીડિંગ થયું હતું અને મને બચાવવા માટે વચ્ચે પડેલી મારી દીકરીને પણ માર માર્યો હતો’ પરિણીતાએ પતિ અને સાસરિયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ […]

Continue Reading

હરામખોરોની ખેર નહિ / રોડ પર છોકરીઓની છેડતી કરતા રોમિયો પર વડોદરાની ‘શી’ ટિમ ભારે પડી, જુઓ રોડ પર છોકરીઓને હેરાન કરતા આટલા રોમિયોને પકડ્યા

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં યુવતીઓની છેડતી અને મશ્કરીના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે શહેર પોલીસની શી ટીમ દ્વારા આવા બનાવોને રોકવા માટે અત્યાર સુધી 70 જેટલા કેસો કરી 70 યુવકની અટકાયત કરી છે. કોરોના કાળ બાદ નાના બાળકોથી લઈને મોટેરાઓ પણ મોબાઇલમાં સતત વ્યસ્ત રહેતા હોય છે, વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક […]

Continue Reading

પોલીસ અધિકારીઓની રંગરેલિયા / વડોદરાના રંગીન સ્વભાવના ઉચ્ચ પોલીસ અધિકારી તેમની પત્ની ઉપરાંત બે પ્રેમિકા રાખતા હોવાનો ઘટસ્ફોટ, જુઓ ઓડિયો થઇ વાઇરલ : AUDIO

વડોદરા શહેરના એક ઉચ્ચ પોલીસ અધિકારી અને પ્રેમિકા વચ્ચેની મોબાઇલ ફોન પર થયેલી અંગત વાતચીતની ઓડિયો-ક્લિપ વાઇરલ થતાં પોલીસબેડામાં ભારે ચકચાર જાગી છે. અમદાવાદમાં વર્ષો સુધી નોકરી કર્યાં બાદ પ્રમોશન મેળવી વડોદરા આવેલા આ પોલીસ અધિકારીને છાજે નહીં એવી માત્ર બે વચ્ચે થયેલી વાતોમાં અન્ય પ્રેમિકા અને પત્નીનો પણ ઉલ્લેખ છે. રંગીન સ્વભાવ ધરાવતા અધિકારી […]

Continue Reading