વલસાડમાં દારૂડિયાએ આખું ગામ માથે લીધું, દારૂ પીયને ફ્લેટના છઠ્ઠા માળે બેસી ગયો,પછી એવા ખેલ કર્યા કે વિડિઓ જોઈને તમે હચમચી જશો : જુઓ વિડિઓ
વલસાડમાં એક યુવક નશાની હાલતમાં ફ્લેટની બહારના છજા પર બેસી ગયો હતો. આ ઘટના વલસાડના લોકોશેડ પાસે આવેલા સાઈ કૃપા બિલ્ડિંગ માંથી સામે આવી છે. આ યુવક નશાની હાલતમાં નીચે પડે એક હતો તેથી પરિવારજનો અને નીચે ઉભેલા લોકો ચિંતામાં મુકાયા હતા. ત્યાં બાદ ત્યાં મોજુદ લોકોએ ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરતા રેસ્ક્યૂ ઓપરેશન હાથ […]
Continue Reading