ઘર ચલાવવા હાઇવે પર શરૂ કરી પંચર રિપેરની દુકાન, આ નૈનીતાલના આયર્ન લેડીની સંઘર્ષની કહાની જાણીને તમે રડી પડશો
સામાન્ય રીતે મહિલાઓને તમે ઓફિસમાં પુરુષોની સાથે કામ કરતી જોઈ હશે. પરંતુ કેટલાક કામ એવા છે જે કરતા મહિલા જોવા મળે તો ખૂબ જ આશ્ચર્ય થાય છે. જેમકે વાહનના ટાયરના પંચર સાધવાનું કામ જો કોઈ મહિલા કરતી હોય તો તે નવાઈની વાત લાગે છે. કારણ કે આ કામ ખૂબ જ મહેનતનું હોય છે તેથી પુરુષો […]
Continue Reading