‘ધ ગ્રેટ ખલી’ બાખડ્યો / ટોલ પ્લાઝાના કર્મચારી સાથે ખલી નો થયો ઝઘડો, જુઓ પછી તો કારમાંથી ઉતરીને ખરાખરીનો ખેલ થયો : જોઈલો વિડિઓ

WWEના પ્રખ્યાત રેસલર દલીપ રાણા ઉર્ફે ધ ગ્રેટ ખલી પર ટોલ-કર્મચારી દ્વારા થપ્પડ મારવાનો આરોપ લગાવાયો છે. ટોલ-કર્મચારીઓએ તેમની કારને ઘેરી લીધી હતી. આ પછી ત્યાં હાજર પોલીસ-કર્મચારીઓએ ખલીને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. ટોલ-કર્મચારીઓનું કહેવું છે કે આઈડી માગવા પર ખલીએ તેને થપ્પડ મારી હતી. ( વિડિઓ નીચે આપેલો છે ) જ્યારે ખલીનું કહેવું […]

Continue Reading

સ્પોર્ટ્સ મિનિસ્ટરનો લવ લેટર વાઇરલ / બંગાળના ‘મંત્રી જી’ નો રોમાન્ટિક અવતાર, જુઓ ખુલ્લા મેદાનમાં લહેરાવ્યો ‘લવ લેટર’, જુઓ લોકોની પ્રતિક્રિયા વાઇરલ

બંગાળના સ્પોર્ટ્સ મિનિસ્ટર મનોજ તિવારી અત્યારે તાજેતરના દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. ગુરુવારે તેમનો પ્રેમ પત્ર વાઈરલ થઈ રહ્યો છે. તેના પર ચાહકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક તેને ટ્રોલ કરી રહ્યા છે તો કેટલાક તેના રોમેન્ટિક અવતારના વખાણ કરી રહ્યા છે. વાસ્તવમાં, આ પત્ર બેંગ્લોરના અલુર ક્રિકેટ સ્ટેડિયમમાંથી અપલોડ કરવામાં આવ્યો છે, જેને […]

Continue Reading

સટ્ટોડિયાઓની ખેર નહિ / ગુજરાતથી લઇ મુંબઈ સુધી ફેલાયેલા સટ્ટા નેટવર્કનો પર્દાફાશ, જુઓ આટલા બધા લોકોને વોન્ટેડ જાહેર કરાયા અને જાણો PCBની રેડ માં થયો મોટો ખુલાસો

2022 ની IPL ટુર્નામેન્ટની ક્રિકેટ મેચ શરૂ થતાંની સાથે જ સટ્ટોડિયાઓ એક્ટિવ થઇ જાય છે. ત્યારે વડોદરા PCB (પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ)એ ક્રિકેટ પર ઓનલાઇન સટ્ટાના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જેમાં 7 કરોડની સુપર માસ્ટર આઇડીથી IPLની મેચો પર મુંબઇમાં રહીને સટ્ટો રમાડનાર સલમાન ગોલાવાલાના ઓપરેટરને અમદાવાદથી ઝડપી લીધો છે. જેમાં વડોદરા અને સુરત […]

Continue Reading

વોર્નર પણ વોર્નર છે હો / પુષ્પા બાદ ‘ડેવિડ વોર્નર’ પર ચડ્યું KGF-2 નું ભૂત, જુઓ આ ડાઈલોગ પર એવી રીલ્સ બનાવી કે તમે વખાણ કરતા નઈ થાકો : જુઓ વિડિઓ

દિલ્હી કેપિટલ્સ (DC) ઓપનર ડેવિડ વોર્નર(David Warner) સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને તે તેના ચાહકોનું મનોરંજન કરવાની કોઈ તક છોડતો નથી. આ એપિસોડમાં વોર્નરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે બેટ પકડીને KGF-2 ફિલ્મના ડાયલોગ ‘Violence Violence’ની નકલ કરી રહ્યો છે. વોર્નરે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, […]

Continue Reading

સટ્ટોડિયાઓ બેફામ / ગુજરાતમાં IPL પર સટ્ટાના બે મોટા નેટવર્કનો પર્દાફાશ, જુઓ તપાસનો રેલો એવી જગ્યાએ પહોંચ્યો કે જાણીને તમે ચોંકી ઉઠશો

દેશમાં IPLનો ફીવર ચાલી રહ્યો છે તો બીજી તરફ સટ્ટાકિંગો પણ સક્રિય થઇ ગયા છે. કરોડોમાં વેચાયેલા ખેલા઼ડીઓ જેવા રમવા મેદાનમાં આવે છે તેવા જ કેટલાક લોકો સટ્ટો રમવા લાગી જાય છે. ત્યારે ડાયમંડ નગરી સુરતમાં કરોડો રુપિયાનો સટ્ટો રમાતો હોવાનો પર્દાફાશ થયો છે. સુરતના અડાજણ વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ પોલીસે રેડ પાડતા આ કાંડ સામે […]

Continue Reading

સટ્ટોડીયા આવ્યા બહાર / રાજકોટમાં IPLની મેચ પર સટ્ટો રમતા 3 યુવકોને પોલીસે દબોચી લીધા, જુઓ મેચ પેહલા જ બુકીઓ સાથે એવું સેટિંગ કરતા કે જાણીને તમને ચક્કર આવી જશે

હાલમાં જ IPLની શરૂઆત થઇ ગય છે ત્યારે સટ્ટોડિયાઓ પણ એક્ટિવ થાય છે. આ સટામાં પાણીની જેમ પૈસા વેડફાતા હોય છે. છતાં પણ આજકાલનું યુવાધન આ બાબતોને સમજી રહ્યું નથી અને અન્ય લોકોના કહેવાને કારણે સટ્ટો રમવા લાગે છે.. પરંતુ રાજકોટ પોલીસ પાછળના ઘણા વર્ષોમાં સટ્ટો રમનાર લોકોને તાત્કાલિક ધોરણે પકડી પાડતા હોય છે. એમાં […]

Continue Reading

નીરજ ચોપડા પાછળ પાગલ થઈ ગઈ બૉલીવુડની આ મશહૂર હિરોઇન, જુઓ કહ્યું જો નીરજ મને ના મળ્યો તો હું પણ નહીં રહું આ દુનિયામાં, જાણો કોણ છે ગોલ્ડન બોયના પ્રેમમાં

વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર ગોલ્ડન બોય નીરજ ચોપરાને (Neeraj Chopra) કોણ નથી ઓળખતું? તે ભારતનો ભાલો ફેંકનાર છે જેણે તાજેતરના ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને લાખો ભારતીયોને ગર્વ અનુભવવાની તક આપી છે. નીરજ ચોપરાએ પોતાનું અને ભારતનું નામ ઈતિહાસના પાના પર નોંધી લીધું છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ […]

Continue Reading

તમે સાંભળ્યું કે નહિ? / ગુજરાત ટાઈટન્સે લોન્ચ કર્યું પોતાની ટીમનું એન્થમ સોંગ, જુઓ ‘આવા દે’ સોન્ગ મચાવી રહ્યું છે ધૂમ : જુઓ વિડિઓ

ગુજરાત ટાઇટન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં ડેબ્યૂ કરતા પહેલા તેમનું થીમ સોંગ ‘આવા દે’ રિલીઝ કર્યું છે. ડબ શર્મા દ્વારા રચિત અને ગુજરાતી લોક કલાકાર આદિત્ય ગઢવી દ્વારા ગાવામાં આવ્યું છે, આ ગીત ગુજરાતી સંસ્કૃતિ અને ટીમની મહત્વાકાંક્ષાને જોડતું દેખાય છે. ગીતની શરૂઆતમાં સ્વ.શ્રી કવિ નર્મદની પ્રસિદ્ધ પંક્તિઓ જય જય ગરવી ગુજરાતથી થાય […]

Continue Reading

ક્રિકેટ રસિયાઓ માટે ખાસ / IPL પહેલા જ આકાશ ચોપરાએ કરી મોટી ભવિષ્યવાણી, જાણો કઈ ટિમ પ્લે-ઓફમાં અને ફાઇનલમાં પ્રવેશ કરશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2022): 15મી સીઝન 26 માર્ચથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થવાની છે. IPL 2022ની પેહલી મેચ CSK અને KKR વચ્ચે થવાનો છે. સીઝનની શરૂઆત પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરા(Aakash Chopra)એ ઓરેન્જ કેપ વિશે ભવિષ્યવાણી કરી છે.  ભારતના ભૂતપૂર્વ ઓપનર આકાશ ચોપરા(Aakash Chopra)ને લાગે છે કે, પંજાબ કિંગ્સ (PBKS) પ્લે-ઓફમાં પ્રવેશ […]

Continue Reading

‘માહી’ ને જોવા ચાહકોની પડાપડી / સુરતમાં કેપ્ટન ફૂલની એક ઝલક મેળવવા ચાહકોના ટોળા ઉમટ્યા, જુઓ ધોનીએ સામે ચાહકોને કેવું રિએક્શન આપ્યું : જુઓ વિડિઓ

સુરતના ક્રિકેટ રસિયાઓ કેપ્ટન કૂલના આગમનથી જબરજસ્ત રોમાંચિત થયેલા જોવા મળી રહ્યા છે. સાંજના સમયે ધોનીની એક ઝલક જોવા માટે લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. હોટલની બહાર નીકળતા અને ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રવેશતા દરમિયાન ક્રિકેટ ચાહકો ધોનીની એક ઝલક જોવા માટે કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે. ધોનીની લોકપ્રિયતા આજે પણ […]

Continue Reading