દર્દીઓથી ભરેલી હોસ્પિટલમાં આગ લગતા ડોક્ટર સહીત 6 જીવતા હોમાયા, જુઓ જીવ બચાવવા ડોક્ટરોએ કર્યું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે

ઝારખંડના ધનબાદ શહેરમાં આવેલી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં શુક્રવારે રાતના 1 વાગ્યે આગ લાગી હતી. આ ઘટના માં 6 લોકો જીવતા ભડથું થયા છે. ઘટના સમયે દરેક લોકો સૂઈ રહ્યા હતા. માહિતી મળી છે કે ત્યાં રેહેલા ડોક્ટરનો મૃતદેહ બાથટબમાંથી મળ્યો છે. સાથે જ એવું જાણવા મળ્યું છે કે પોતાનો જીવ બચાવવા માટે તેઓ બાથટબમાં બેસી […]

Continue Reading

હે ભગવાન…70 વર્ષના સસરાને પોતાની 28 વર્ષની પુત્રવધુ પર આવી ગયું દિલ, જુઓ પછી કર્યું એવું કે જાણીને તમે ચોંકી જશો

ઘણીવાર એવી ઘટનાઓ સામે આવી જાય છે, જેના વિષે જાણીને ભલભલા ધ્રુજી ઉઠે છે. હાલ પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક સસરાએ પોતાની જ પુત્રવધુ સાથે લગ્ન કરી લીધા છે. મિત્રો લગ્નને એક પવિત્ર સબંધ માનવામાં આવે છે, પરંતુ અહિયાં તો એક દાદાએ પોતાના દીકરાની પત્નીને જ પોતાની પત્ની બનાવી લીધી […]

Continue Reading

બદમાશો પર્સ લુંટવા આવ્યા, પણ જુઓ મહિલાએ કર્યું એવું કે લુખ્ખાઓ ઉભા રોડે ચડ્યા : જુઓ વિડિઓ

રસ્તા પર ચાલીને જઈ રહેલી રેલવે અધિકારીની પત્ની પાસેથી બાઈક સવાર યુવકો દ્વારા લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બદમાશો દ્વારા મહિલા પાસેથી પર્સ લૂંટવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. પર્સની લૂંટ કરતી વખતે મહિલા રસ્તા પર પટકાઈ હતી. રસ્તા પર પટકાયેલી રેલવે અધિકારીની પત્નીને ઢસડતા ખેંચી ગયા, પરંતુ મહિલાએ પર્સ એટલું જોરથી પકડ્યું હતું કે, તેણે […]

Continue Reading

અધૂરા માસે જન્મેલા ત્રણ બાળકોને બચાવવા ડોક્ટરે કર્યા દિવસ રાત એક, જુઓ અંતે 71 દિવસે થયું એવું કે જાણીને તમે હચમચી જશો

ઘણા કેસમાં બાળકો અધૂરા માસે જન્મ લેતા હોય છે અધૂરા માસે જન્મેલા બાળકોનું જીવ બચાવવો ખૂબ જ મુશ્કેલ હોય છે અને ડોક્ટરે ઘણી પડકારોનું સામનો કરવો પડે છે. તેવામાં નવસારીની એક હોસ્પિટલમાં એક સરસ કિસ્સો સામે આવ્યો છે જેમાં અધૂરા માસે જન્મેલા ત્રણ બાળકોનો જીવ ડોક્ટરે બચાવીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહીંની એક હોસ્પિટલમાં […]

Continue Reading

છેલ્લા 24 કલાકમાં સુરતમાં ત્રીજો આપઘાત, ભણતરની રેસ જીતવામાં CA ભણતી દીકરી હારી જિંદગીની રેસ, જુઓ કારણ જાણીને તમે ચોંકી જશો

સૂરતના અલગ-અલગ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં 3 આપઘાતના બનાવો સામે આવ્યા છે. જેમાં બે વિદ્યાર્થિની(છોકરીઓ) અને એક યુવકે(છોકરો) જીવન ટૂંકાવ્યું છે. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં BBAમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સુરતના અમરોલી વિસ્તારની આ વિદ્યાર્થિનીએ ક્યા કારણોસર જીવ ટુકાવ્યું તે અંગે હજુ સુધી કઈ જાણવા મળ્યું […]

Continue Reading

સુરતમાં દાનવ પતિના અસહ્ય ત્રાસથી રીબાઈ રીબાઈને મોતને ભેટી પરણિતા, જુઓ મરતા પહેલા પત્નીએ ડાબા હાથમાં લખ્યું કે જાણીને તમારા હોશ ઉડી જશે

સુરત શહેરમાંથી આપઘાતની વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. સુરતના લિંબાયતના પર્વત ગામ વિસ્તારમાં એક પરણીતાએ પતિના ત્રાસથી કંટાળીને ઘરમાં જ ગળાફાંસો ખાય જીવન ટૂંકાવ્યું છે. મરતા પહેલા પરણીતા એ પોતાના ડાબા હાથ પર, સુસાઇડ નોટ લખી હતી. આપઘાત કરતા પહેલા પરિણીતાએ પોતાના ડાબા હાથ પર લખ્યું હતું કે ‘મારો પતિ મને ખૂબ જ […]

Continue Reading

રાજકોટ-જામનગર હાઇવે બન્યો રક્તરંજિત, લગ્ન પ્રસંગે જતા પરિવારની કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ, જુઓ પછી થયું એવું કે જાણીને તમે ધ્રુજી ઉઠશો

જામનગર-રાજકોટ હાઇવે પર વધુ એક અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં લગ્ન પ્રસંગમાં જતા પરિવાર અધવચ્ચે જ વિખાઇ ગયો છે. અકસ્માતની ગોઝારી ઘટનામાં સાસુ-જમાઇના ઘટનાસ્થળે મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન એક બાળકનું પણ મોત થયું છે. અકસ્માતના પગલે […]

Continue Reading

જે પત્નીના નામે કંપની શરૂ કરી, તેના કાળા કામને કારણે પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો, પત્નીના કાંડ જાણીને તમારા હોશ ઉડી જશે

અમદાવાદની અંદર આવેલા બિલ્ડીંગ કન્ટ્રક્શનના મટીરીયલ ના ધંધા સાથે જોડાયેલા કુલદીપ શર્માએ આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી. જેની અંદર તેમણે પોતાના મૃત્યુની પાછળ તેની પત્નીની બેવફાઈ અને વ્યાજખોરો ને જવાબદાર ઠેરવ્યા છે. આ ઘટનાની અંદર ખાસ વાત તો એ છે કે 22 પાનાની સુસાઇડ નોટ કુલદીપ એ પત્ની અને તેના નામે બનાવેલી કંપનીના લેટરપેડ […]

Continue Reading

જે દીકરાને માતાએ નવ મહિના પેટમાં રાખી ઉછેર્યો, એ જ કપાતર દીકરાએ દસ્તાથી માતાનું કાસળ કાઢી નાખ્યું, જુઓ કર્યું એવું કે જાણીને તમે ચોંકી જશો

હાલમાં કોઈ વાલીને પોતાના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ કહેતા હોય છે, પરંતુ બાળકને માઠું લાગી જાય છે અને ન કરવાનું કરી બેસે છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક દીકરાએ જ પોતાની માતાને માથા પર દસ્તો મારીને હત્યા કરી નાખી. જો વાત કરવામાં આવે તો […]

Continue Reading

ગુજરાત પોલીસનો સૌથી મોટો જાસૂસીકાંડ, મળ્યા એવા પુરાવા કે બે કોન્સ્ટેબલે તો હદ પાર કરી હતી, જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ભરૂચ LCBના બે કોન્સ્ટેબલો દ્વારા જાસૂસીકાંડનો મામલો હવે નવા નવા વળાંકો લઈ રહ્યો છે. ગુજરાત પોલીસનો આ સૌથી મોટો જાસૂસીકાંડનો રેલો ક્યાં જઈને અટકશે. કારણ કે, આ થકી અનેક અધિકારીઓ અને કર્મચારીઓના પગ તળે રેલો આવી શકે છે. ત્યારે જાસૂસીકાંડમાં મોટો ખુલાસો થયો છે. છેલ્લા દોઢ વર્ષથી કોન્સ્ટેબલ મયુર અને અશોક લોકેશન કઢાવતા હતા. ત્યારે […]

Continue Reading