પતિ બન્યો હેવાન / હેવાન પતિએ પત્નીને ઘરમાં જીવતી સળગાવી, પાડોશીઓએ પૂછ્યું, કેવી દુર્ગંધ મારે છે તો નરાધમે કહ્યું- માંસ રાંધી રહ્યો છું, જઈને જોયું તો બધા ચોંકી ગયા : જુઓ વિડિઓ
પશ્ચિમ બંગાળના આસનસોલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પતિએ પોતાની જ પત્નીને ઘરમાં જ જીવતી સળગાવી દીધી. દુર્ગધ આવવા પર જ્યારે પાડોશીઓએ તેને પૂછ્યું કે શું સળગી રહ્યું છે, તો પતિએ કહ્યું, માંસને રાંધી રહ્યો છું. પાડોશીઓને શંકા જતાં તેમણે ઘરે જઈને જોયું તો તેમને ભારે આઘાત લાગ્યો હતો. લોકોએ લાશને સળગતી […]
Continue Reading