ખુલ્લેઆમ ગુંડાગર્દી / છડે ચોક હુમલાખોરોએ કાર ચાલક પર કર્યો ગોળીઓનો વરસાદ, વિડીયો જોઇને હચમચી જશો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

પુણે(Pune)ની નજીકમાં આવેલા પિંપરી ચિંચવાડના ચાકણમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી છે. અહીં ઘરની બહાર કારમાં બેઠેલા એક વ્યક્તિ પર ત્રણ અજાણ્યા બદમાશોએ ફાયરિંગ કરીને ધડાધડ ગોળીઓ મારી દીધી હતી. આ હુમલાખોરો(Attackers) ત્યાં સુધી તેના પર ફાયરિંગ કરતા રહ્યા, જ્યાં સુધી તે વ્યકિત મોતને ન ભેટ્યો.

માથામાં કરવામાં આવ્યું બે ધડાધડ ગોળીનું ફાયરીંગ: લીસના જણાવ્યા મુજબ હત્યારાઓ દ્વારા નાગેશ પર છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રકારના હમલામાં બે ગોળી તેના માથામાં પણ વાગી હતી અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હુમલાખોરોએ તેના પર હુમલો કર્યો ત્યારે નાગેશ તેના ઘરની બહાર કારમાં બેઠો હતો.

જૂની અદાવતને લઈને કરવામાં આવી હત્યા: મૃતકની ઓળખ નાગેશ કરાલે તરીકે કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, નાગેશ એક અખાડો ચલાવે છે. આ ઘટના ગુરુવારના રોજ રાત્રે 10 વાગ્યાની નજીક શેલપિમ્પલ ગામમાં બની હતી. હત્યા જૂની અદાવતને લઈને કરવામાં આવી હોય તેવું કહેવાય છે. પોલીસ દ્વારા હત્યાના સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પ્રકારના હમલામાં બે ગોળી તેના માથામાં પણ વાગી હતી અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હુમલાખોરોએ તેના પર હુમલો કર્યો ત્યારે નાગેશ તેના ઘરની બહાર કારમાં બેઠો હતો. મૃતકની ઓળખ નાગેશ કરાલે તરીકે કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, નાગેશ એક અખાડો ચલાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.