IPL AUCTION 2022 : LIVE / ઐતિહાસિક ઓક્શનમાં થયો રૂપિયાનો વરસાદ, અહીં ક્લિક કરી જાણો કયો ખેલાડી કેટલા કરોડમાં કઈ ટીમમાં ગયો

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

IPLના મેગા ઓક્શન ચાલી રહ્યું છે. 10 ટીમ 600 ખેલાડી માટે બોલી લગાવી રહી છે. અત્યારસુધીમાં એક રાઉન્ડની બોલી લાગી ગઈ છે. શરૂઆત ટોપ-10 ખેલાડી સાથે થઈ હતી. ચાલો, જાણી લઈએ કે અત્યારસુધીમાં કઈ ટીમમાં કયા-કયા ખેલાડીઓ સામેલ થયા છે.

ગુજરાત ટાઇટન્સ
હરાજીમાં અત્યારસુધીમાં ખરીદ્યા

 1. હાર્દિક પંડ્યા (15 કરોડ)
 2. રાશિદ ખાન (15 કરોડ)
 3. શુભમન ગિલ (8 કરોડ)
 4. મોહમ્મદ શમી (6.25 કરોડ)
 5. જેસન રોય (2 કરોડ)
 6. લોકી ફર્ગ્યુસન (10 કરોડ)
 7. અભિનવ સદારંગની (2.60 કરોડ)
 8. રાહુલ તેવટિયા (9 કરોડ)
 9. નૂર અહમદ (30 લાખ)

પંજાબ કિંગ્સ
ઓક્શનમાં અત્યારસુધીમાં ખરીદ્યા

 1. મયંક અગ્રવાલ (12 કરોડ)
 2. અર્શદીપ સિંહ (4 કરોડ)
 3. શિખર ધવન (8.5 કરોડ)
 4. કગિસો રબાડા (9.25 કરોડ)
 5. જોની બેયરસ્ટ્રો (6.75 કરોડ)
 6. રાહુલ ચાહર (5.25 કરોડ)
 7. શાહરુખ ખાન (9 કરોડ)
 8. હરપ્રિત બરાર (3.8 કરોડ)
 9. પ્રભસિમરન સિંહ (60 લાખ)
 10. જીતેશ શર્મા (20 લાખ)
 11. ઈશાન પોરેલ (25 લાખ)

સનરાઈઝર્સ હૈદરાબાદ
ઓક્શનમાં અત્યારસુધીમાં ખરીદ્યા

 1. કેન વિલિયમ્સન (14 કરોડ)
 2. અબ્દુલ સમદ (4 કરોડ)
 3. ઉમરાન મલિક (4 કરોડ)
 4. વોશિંગ્ટન સુંદર (8.75 કરોડ)
 5. નટરાજન (4 કરોડ)
 6. નિકોલસ પૂરન (10.75 કરોડ)
 7. ભુવનેશ્વર કુમાર (4.2 કરોડ)
 8. પ્રિયમ ગર્ગ (20 લાખ)
 9. રાહુલ ત્રિપાઠી (8.05 કરોડ)
 10. અભિષેક શર્મા (6.05 કરોડ)
 11. કાર્તિક ત્યાગી (4 કરોડ)
 12. શ્રેયસ ગોપાલ (75 લાખ)
 13. જગદીશ સુચીથ (20 લાખ)

રાજસ્થાન રોયલ્સ
ઓક્શનમાં અત્યારસુધીમાં ખરીદ્યા:

 1. સંજુ સેમસન (14 કરોડ)
 2. જોસ બટલર (10 કરોડ)
 3. યશસ્વી જયસ્વાલ (4 કરોડ)
 4. આર. અશ્વિન (5 કરોડ)
 5. ટ્રેન્ટ બોલ્ટ (8 કરોડ)
 6. દેવદત્ત પડ્ડિકલ (7.75 કરોડ)
 7. શિમરોન હેટમાયર (8.50 કરોડ)
 8. પ્રસિદ્ધ ક્રિષ્ના (10 કરોડ)
 9. યુઝવેન્દ્ર ચહલ (6.5 કરોડ)
 10. રિયાન પરાગ (3.80 કરોડ)
 11. કે.સી કરિયપ્પા (30 લાખ)

લખનઉ સુપરજાયન્ટ્સ
ઓક્શનમાં અત્યારસુધીમાં ખરીદ્યા:

 1. કે.એલ. રાહુલ (17 કરોડ)
 2. માર્કસ સ્ટોઈનિસ (11 કરોડ)
 3. રવિ બિશ્નોઈ (4 કરોડ)
 4. ક્વિન્ટન ડિકોક (6.75 કરોડ)
 5. મનીષ પાંડે (4.06 કરોડ)
 6. જેસન હોલ્ડર (8.75 કરોડ)
 7. દીપક હુડા (5.75 કરોડ)
 8. કૃણાલ પંડ્યા (8.25 કરોડ)
 9. માર્ક વુડ (7.05 કરોડ)
 10. આવેશ ખાન (10 કરોડ)
 11. અંકિત સિંહ રાજપૂત (50 લાખ)

રોયલ ચેલેન્જર્સ બેંગલોર
ઓક્શનમાં અત્યારસુધીમાં ખરીદ્યા:

 1. વિરાટ કોહલી (15 કરોડ)
 2. ગ્લેન મેક્સવેલ (11 કરોડ)
 3. મોહમ્મદ સિરાજ (7 કરોડ)
 4. ​​​​​​ ફાફ ડુ પ્લેસિસ (7 કરોડ)
 5. હર્ષલ પટેલ (10.75 કરોડ)
 6. વાણિંદુ હસરંગા (10.75 કરોડ
 7. દિનેશ કાર્તિક (5.05 કરોડ)
 8. જોશ હેઝલવુડ (7.75 કરોડ)
 9. શાહબાઝ અહમદ (2.4 કરોડ)
 10. અનુજ રાવત (3.4 કરોડ)
 11. આકાશ દીપ (20 લાખ)

મુંબઈ ઈન્ડિયન્સ
ઓક્શનમાં અત્યારસુધીમાં ખરીદ્યા:

 1. રોહિત શર્મા (16 કરોડ)
 2. જસપ્રિત બુમરાહ (12 કરોડ)
 3. સૂર્ય કુમાર યાદવ (8 કરોડ)
 4. કિરોન પોલાર્ડ (6 કરોડ)
 5. ઈશાન કિશન (15.25 કરોડ)
 6. ડિવોલ્ડ બ્રેવિસ (3 કરોડ)
 7. બસિલ થમ્પી (30 લાખ)
 8. મુગુગન અશ્વિન (1.6 કરોડ)

ચેન્નાઈ સુપર કિંગ્સ
ઓક્શનમાં અત્યારસુધીમાં ખરીદ્યા:

 1. રવીન્દ્ર જાડેજા (16 કરોડ)
 2. એમએસ ધોની (12 કરોડ)
 3. મોઈન અલી (8 કરોડ)
 4. ઋતુરાજ ગાયકવાડ (6 કરોડ)
 5. રોબિન ઉથપ્પા (2 કરોડ)
 6. ડ્વેન બ્રાવો (4.40 કરોડ)
 7. અંબાતી રાયડૂ (6.75 કરોડ)
 8. દીપક ચાહર (14કરોડ)
 9. કે.એમ.આસિફ (20 લાખ)
 10. તુષાર દેશપાંડે (20 લાખ)

કોલકાતા નાઈટ રાઈડર્સ
ઓક્શનમાં અત્યારસુધીમાં ખરીદ્યા:

 1. આન્દ્રે રસેલ (12 કરોડ)
 2. વરુણ ચક્રવર્તી (8 કરોડ)
 3. વેંકટેશ અય્યર (8 કરોડ)
 4. સુનીલ નારીન (6 કરોડ)
 5. પેટ કમિન્સ (7.25 કરોડ)
 6. શ્રેયસ અય્યર (12.5 કરોડ)
 7. નીતીશ રાણા (8 કરોડ)
 8. શિવમ માવી (7.25 કરોડ)
 9. શેલ્ડન જેક્શન (60 લાખ)

દિલ્હી કેપિટલ્સ
ઓક્શનમાં અત્યારસુધીમાં ખરીદ્યા:

 1. રિષભ પંત (16કરોડ)
 2. અક્ષર પટેલ (12 કરોડ)
 3. પૃથ્વી શો (8 કરોડ)
 4. એનરિક નોર્ત્યા (6 કરોડ)
 5. ડેવિડ વોર્નર (6.25 કરોડ)
 6. મિચેલ માર્શ (6.50 કરોડ)
 7. શાર્દુલ ઠાકુર (10.75 કરોડ)
 8. મુશ્તફિઝુર રહેમાન (2 કરોડ)
 9. કુલદીપ યાદવ (2 કરોડ)
 10. અશ્વિન હેબ્બાર (20 લાખ)
 11. સરફરાઝ ખાન (20 લાખ)
 12. કમલેશ નાગરકોટી (1.10 કરોડ)
 13. K.S. ભરત (2 કરોડ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.