ભારે કરી / જામનગરમાં એકલતાનો લાભ લઈ કપલ કરી રહ્યું હતું બિભસ્ત હરકત, જુઓ પણ ત્રીજી આંખ ભૂલી ગયા અને ત્યાં ખુલી ગયું રાજ

જામનગર

સોશિયલ મીડિયામાં અનેક લોકોના બિભત્સ વીડિયો વાયરલ થતા હોય છે, ક્યારેક ક્યારેક લોકો ભાન ભૂલીને એવી હરકત કરી બેસતા હોય છે કે તેઓની પોલ સમગ્ર દુનિયા સામે ખુલી જાય છે. હાલ જામનગરના ચાંદી બજારના બુગદામાં બિભત્સ ક્રીડા કરતું એક યુગલ સીસીટીવીમાં કેદ થયું છે, જેની ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. હાલ તો આ વિડીયોએ ચાંદી બજારમાં આ યુગલ કોણ છે? તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, જામનગરમાં આવેલા ચાંદીબજાર બુગદા અઠવાડિયામાં રવિવાર સિવાય ધમધમતું હોય છે, પરંતુ રવિવારના દિવસે એક યુગલ બુગદામાં જાહેરમાં વાંધાજનક સ્થિતિમાં ક્રીડા કરતું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે. આ વાંધાજનક સ્થિતિનો વીડિયો વાઇરલ થતાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બીજી બાજુ ચાંદીબજાર બુગદાના વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી છે.

જામનગરના મધ્યમાં આવેલા રાજાશાહી વખતના ચાંદીબજાર બુગદાના નામે પ્રખ્યાત સોના–ચાંદીની વેપારીઓની દુકાનો રવિવારે મોટા ભાગે બંધ હોય છે. આ બંધનો લાભ લઇ સાંજના સમયે એક કપલ ઘૂસ્યું હતું અને આપતિજનક સ્થિતિમાં ક્રીડા કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેમને ખબર નહોતી કે તેમને ઉપરથી એક કેમેરો જોઈ રહ્યો છે. કપલની તમામ હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે બાદમાં ધીમે ધીમે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

આ બનાવે એક બાજુ સરાજાહેર વાંધાજનક સ્થિતિમાં ક્રીડા કરતા યુગલ તો બીજી બાજુ સુરક્ષાનો સવાલ પણ ઉભો થયો છે. તમને જણાવી દઈએ કે, કપલનો આ વીડિયો જૂનો છે, એટલે કે 13-03-2022ના રોજ સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. આ વિડિયો વાયરલ થતાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે, જ્યારે વેપારી આલમમાં ભારે રોષની લાગણી સાથે રમુજી ફેલાઈ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.