અમદાવાદ ના દંપતીના ઘરે લગ્નના 17 વર્ષ બાદ પણ પારણું નહોતું બંધાતું, તો રાખી મોગલ માની માનતા અને પછી ચમત્કાર થતા મણીધરબાપુ પાસે ગયા ત્યાં બાપુએ કર્યું એવું કે….

ધર્મ

માં મોગલની સાચા દિલ થી માનતા રાખવાથી દરેક મનોકામના પુરી થઈ જાય છે. માતાજીના નામ માત્ર થી દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. માં મોગલ પર તેમના ભક્તો નો વિશ્વાસ એક દમ અતૂટ છે.

મંદિરમાં આવતા ભક્તોને મણિધર બાપુ કહે છે કે જો તમે સાચા દિલથી માં મોગલ ને માનતા હોય તો તમારે મંદિરમાં પણ આવવાની જરૂરત નથી. આજે અમે તમને એક એવો કિસ્સો કેહવા જઈ રહ્યા છીએ જેમાં એક મહિલા પોતાના દીકરાને લઈને કચ્છના કબરાવ આવેલા મોગલધામ પહોંચે છે.

વાત એવી છે કે અમદાવાદના એક વાલ્મિકી પરિવારના ઘરે લગ્નના ઘણા સમય બાદ પણ પારણું બંધાયું નહોતું. ત્યારે પરિવારના લોકોએ ઘણી માનતાઓ માની પણ તેઓનું સપનું અધૂરું રહી ગયું અને ઘણા પ્રયત્નો કરવા છતાં પરિવારને ત્યાં પારણું બંધાયું નહિ. આ મહિલાએ માતાજી મોગલ ની માનતા રાખી અને તમેના પર અતૂટ શ્રદ્ધા રાખતી હતી.

માતાજી મોગલ ની માનતા માનવાથી મોગલ ના અસીમ આશીર્વાદ થી મહિલાના ઘરે દીકરી જન્મ થયો હતો. આખરે લગન ના 17 વર્ષ પછી માતાજી મોગલ ની કૃપાથી તેમના ઘરે દીકરીનો જન્મ થતા આખો પરિવાર ખુશી મનાવવા લાગ્યો હતો. પોતાની માનતા પુરી કરવા કબૂરાઉ ધામમાં આવી પોહચ્યા હતા.

ત્યાં બિરાજમાન મણિધર બાપુએ કીધું કે આ તમારી અતૂટ શ્રદ્ધાની જીત છે. તમારી દીકરીનું નામ મેઘના રાખજો અને દીકરીના માથે હાથ મૂકીને આશીર્વાદ આપે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.