20 વર્ષની જુવાનજોધ દીકરી પ્રેમી સાથે ભાગી ગઈ, 5 મહિના સુધી ઘરે ન આવી, પછી જુઓ પિતાએ રાત્રે 11 વાગે ભર્યું એવું પગલું જાણીને તમે ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ

દરેક પરિવારના સભ્યોને એવી ઈચ્છા હોય કે તેમના ઘરના લાડકા દીકરા અને દીકરીના લગ્ન ધામધૂમથી કરવામાં આવે, જેમાં ગામના તેમજ અન્ય સ્નેહીજનો પણ મન મૂકીને પ્રસંગમાં હાજરી આપે અને પ્રસંગની શોભા વધારે પરંતુ અમુક વખત દીકરા કે દીકરી નાની ઉંમરમાં જ એવું પગલું ભરી લે છે..

કે તેના કારણે સમાજમાં તેમની પરિવારની ઈજ્જત જતી રહે છે. અને વડીલોને કદાચ હું કોઈ વ્યક્તિ કડવા વેણ વચનો કે બે લાફા મારી લે તો તે સહન થઈ જાય, પરંતુ સમાજમાં પોતાના જ પરિવારની ઈજ્જત જતી રહે તે ક્યારે સહન થતું નથી. હાલ ઉત્તર પ્રદેશના મેરઠમાં એક એવો બનાવ બન્યો છે જેને સાંભળીને સૌ કોઈ લોકોના રુંવાટા એકાએક બેઠા થઈ ગયા છે..

બરેલીના ઇજાનગર વિસ્તારમાં 60 વર્ષના એક વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. તેમની વીસ વરસની જુવાન જોધ મીઠુડી અને પરિવારની લાડકી દીકરી આજથી પાંચ મહિના પહેલા તેના પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ હતી. જ્યારે પરિવારના સભ્યોને જાણ થઈ કે તેમની દીકરી તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે..

ત્યારે એકાએક કાનમાંથી તમરા નીકળવા લાગ્યા હતા. તેઓ વિચારવા લાગ્યા કે, હવે સમાજ તેમના પરિવાર વિશે શું વાતચીત કરશે વર્ષોથી કમાયેલી ઈજ્જત તેમની દીકરીના એક ખોટા પગલાંને કારણે આજે ધૂળમાં મળી ગઈ છે. પરિવારના સભ્યોએ શરૂઆતમાં તો તેમની આ દીકરીને શોધવા માટે આસપાસના તમામ વિસ્તારોને ખોળી માર્યા હતા..

પરંતુ ક્યાંયથી તેનો અતોપતો ન લાગતાં અને તેઓએ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી હતી. તેમની 20 વર્ષની દીકરી તેના પ્રેમી સાથે ભાગીને ક્યાં જતી રહી છે, તેની કોઈપણ વ્યક્તિને જાણ હતી નહીં. બસ માત્ર એટલી જ માહિતી મળી હતી કે, તેમની દીકરી તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે..

છેલ્લા પાંચ મહિનાથી સમગ્ર પરિવાર આ દીકરી ભાગી જવાને કારણે ખૂબ જ દુઃખી હતો. આ દુઃખમાં ને દુઃખમાં તેમજ સમાજ હવે શું વિચારશે તેની ચિંતા કરીને 20 વર્ષની દીકરીના પિતાએ એક દિવસ રાત્રીના 11:00 વાગે એવું પગલું ભરી લીધું છે કે, આ પ્રેમી પંખીડા દોડતા દોડતા હાજર થવા પામ્યા છે..

રાત્રે 11 વાગ્યા આસપાસ યુવતીના પિતાએ છત ઉપરથી કૂદીને આપઘાત કરી લીધો છે. આ ઘટનાની જાણકારી પોલીસને તથા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમના મૃતદેહનું પંચનામુ કરી તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. તે ઓવર તમારા કર્મચારીઓને કહેતા હતા કે તેમની દીકરી આખા ઘરને બદનામ કરી નાખ્યું છે..

આ બદનામી સહન કરવાની બદલે હું આપઘાત કરીને જીવન ટૂંકાવી દઈશ પરંતુ ત્યારે સૌ કોઈ લોકો તેમને સમજાવવા લાગ્યા હતા. પરંતુ તેમને એકલતાનો અનુભવ તથા તેઓએ રાત્રે 11 વાગ્યે કૂદીને આપઘાત કરી લીધો છે. જે પરિવારમાં આવા બનાવો સામે આવે છે. તેમનો પરિવાર ખૂબ જ હેરાન થઈ જતો હોય છે.

માત્ર એક સભ્યના કારણે સમગ્ર પરિવારને માઠું સહન કરવું પડે તેવા કારનામા કરવાને બદલે પરિવારની ઈચ્છા અને રાજીપો વ્યક્ત થાય તેવા કામ કરવા જોઈએ. આ બાબતને લઈને આજે ચકચાર મચી જવા પામ્યો છે. ચારે કોર લોકો ભારે ચર્ચા વિચારણા કરી રહ્યા છે કે આ દીકરીના કારણે આજે તેના પિતા આ દુનિયામાં રહ્યા નથી..


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *