કાચબો બદલી શકે છે તમારું જીવન, આ ફોટોને સ્પર્શ કરી ‘ૐ’ લખી શેર કરો, જુઓ 12 કલાકમાં જ તમારી બધી ઈચ્છાઓ થશે પૂરી

ધર્મ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલ આ નાનકડો કાચબો ઘરમાં સુખ અને સમૃદ્ધિ લઈને આવે છે. લોકો ક્રિસ્ટલ, તાંબું અને ચાંદીનો બનેલો કાચબો પોતાના ઘરે રાખતા હોય છે. એવું કહેવાય છે કે જે ઘરમાં આવા કાચબા રાખવામાં આવે છે ત્યાં કોઈ દિવસ પૈસાની કમી થતી નથી. તમે ઇચ્છો તો આને ઘર સિવાય ઓફિસે અથવાતો દુકાનમાં પણ રાખી શકો છો.

આનાથી લાભ પણ બેગણો વધી જશે. વ્યાપરમાં પણ નુક્શાન થશે નહીં. સાચા મન અને મેહનત થી કરેલા કામમાં અવશ્ય સફળતા પ્રાપ્ત થશે. તમને જણાવી દઈએ કે કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. સમુદ્ર મંથનના સમયે ભગવાન વિષ્ણુના ધારણ કરેલા કાચબાને અવતારે જ મોટા પર્વતને પોતાની પીઠ પર ઉઠાવ્યો હતો.

તેના લીધે જ સમુદ્ર મંથન સંપૂર્ણ થયું હતો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાચબો રાખવાથી સકારાત્મક ઊર્જા આવે છે. સાથે જ વ્યકતીના જીવનમાં ચાલતી દરેક સમસ્યા આપમેળે સમાપ્ત થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ પૂર્ણિમા તિથી પર ઘરમાં કાચબો લાવવો શુભ માનવામાં આવે છે. પૂર્ણિમા ના શુભ અવસર પર ધાતુથી બનેલા કાચબાને કાચા દૂધમાં થોડી વાર ડુબાડીને રાખો.

ત્યાર બાદ તેને અભિજીત મુહરત જોઈને તેને દૂધમાંથી નીકાળી લો અને પાણી થી સારી રીતે સાફ કરી લો. ત્યારબાદ પાત્રમાં પાણી લઈને તેને તેમાં કાચબો રાખી દો. કાચબો જળચર જીવ છે એટલા માટે પાત્રને જલ વાળી દિશા એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં રાખો. ત્યાર પછી 11 વાર ‘ ઓમ શ્રી કુર્માય નમઃ’ મંત્રનું જાપ કરો.

એકવાત નું ધ્યાન હંમેશા રાખો કે કચબાનું મો ઘરની અંદરની બાજુએ રાખો. બહાર જવાવાળી દિશા તરફ તેને ક્યારે પણ ના રાખો. કાચબો ઘરમાં નિતિનિયમ મુજબ રાખવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.