દીદી ઓ દીદી…આ શું? / દીદીએ રાષ્ટ્રગાનનું કર્યું અપમાન, પહેલા બેઠા બેઠા ગાયું પછી અચાનક અડધેથી છોડી દીધું, જુઓ FIR દાખલ : જુઓ વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

મમતા પર આરોપ છે કે તેમણે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રગાનનું અપમાન કર્યુ. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

મુંબઈ પ્રવાસ પર રહેલી ટીએમસી ચીફ મમતા બેનર્જીની સમસ્યા વધી શકે છે. હકિકતમાં મમતા પર આરોપ છે કે તેમણે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રગાનનું અપમાન કર્યુ. હવે મુંબઈ ભાજપ નેતાએ કહ્યું કે તે મમતાની વિરુધ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે. આ મામલામાં ભાજપ નેતા પોલીસમાં ફરિયાદ કરી છે.

આ દરમિયાન ભાજપની પશ્ચિમ બંગાળ યુનિટે પણ રાષ્ટ્રગાનનું અપમાન કરવા માટે મમતા પર નિશાનો સાધ્યો. ભાજપ બંગાળે ટ્વીટ કર્યુ, મમતા બેનર્જી પહેલા બેસેલા રહ્યા. પછી ઉઠ્યા અને વચ્ચે પણ રાષ્ટ્રગાન બંધ કરાવી દીધુ. એક સીએમ તરીકે તેમણે બંગાળની સંસ્કૃતિ, રાષ્ટ્ર્રગાન અને દેશની સાથે જ ગુરુદેવ રવિન્દ્રનાથ ટેગોરનું અપમાન કર્યુ છે.

આ દરમિયાન ભાજપની પશ્ચિમ બંગાળ યુનિટે પણ રાષ્ટ્રગાનનું અપમાન કરવા માટે મમતા પર નિશાનો સાધ્યો. ભાજપ બંગાળે ટ્વીટ કર્યુ, મમતા બેનર્જી પહેલા બેસેલા રહ્યા. પછી ઉઠ્યા અને વચ્ચે પણ રાષ્ટ્રગાન બંધ કરાવી દીધુ. એક સીએમ તરીકે તેમણે બંગાળની સંસ્કૃતિ, રાષ્ટ્ર્રગાન અને દેશની સાથે જ ગુરુદેવ રવિન્દ્રનાથ ટેગોરનું અપમાન કર્યુ છે.

હવે મુંબઈ ભાજપ નેતાએ કહ્યું કે તે મમતાની વિરુધ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે. આ મામલામાં ભાજપ નેતા પોલીસમાં ફરિયાદ કરી છે. ભાજપ બંગાળે ટ્વીટ કર્યુ, મમતા બેનર્જી પહેલા બેસેલા રહ્યા. પછી ઉઠ્યા અને વચ્ચે પણ રાષ્ટ્રગાન બંધ કરાવી દીધુ. એક સીએમ તરીકે તેમણે બંગાળની સંસ્કૃતિ, રાષ્ટ્ર્રગાન અને દેશની સાથે જ ગુરુદેવ રવિન્દ્રનાથ ટેગોરનું અપમાન કર્યુ છે.

પશ્ચિમ બંગાળ યુનિટે પણ રાષ્ટ્રગાનનું અપમાન કરવા માટે મમતા પર નિશાનો સાધ્યો. ભાજપ બંગાળે ટ્વીટ કર્યુ, મમતા બેનર્જી પહેલા બેસેલા રહ્યા. પછી ઉઠ્યા અને વચ્ચે પણ રાષ્ટ્રગાન બંધ કરાવી દીધુ. એક સીએમ તરીકે તેમણે બંગાળની સંસ્કૃતિ, રાષ્ટ્ર્રગાન અને દેશની સાથે જ ગુરુદેવ રવિન્દ્રનાથ ટેગોરનું અપમાન કર્યુ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.