લક્ષ્મી દેવીની કૃપા મેળવવા માટે 3 શુક્રવાર માટે કરો આ ઉપાય, તમે માનશો નહીં પણ થશે પૈસાનો વરસાદ

ધર્મ

માતા લક્ષ્મી જેના પર મહેરબાન હોઈ એના પર સદૈવ ધનની વર્ષા થતી હોય છે. વ્યક્તિ જોડે ધન હોય તો એ દરેક સુખોને ભોગવે છે અને પોતાના પરિવારને પણ ખુશ રાખે છે. અમૂકવાર ધન પ્રાપ્ત કરવા માટે મેહનત સાથે કિસ્મત પણ હોવી જોઈએ છે. જ્યોતિષશાસ્ત્ર માં માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો બતાવ્યા છે.

માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે 3 શુક્રવાર સુધી કારોઆ ઉપાય. તમારે દર શુક્રવારે માં લક્ષ્મી ને લાલ રંગના વસ્ત્રો અર્પણ કરવા જોઈએ .જેમ કે લાલ ચૂંદરી, સિંદૂર અને બંગળી ઓ અર્પણ કરવી જોઈએ. રોજિંદા પોતાના ઘરમાં માં લક્ષ્મીનો અષ્ટલક્ષ્મી પાઠ કરશે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને આર્થિક રીતે સધ્ધર થશો.

માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જ્યોતિષશાસ્ત્ર માં કેટલાક શ્લોકો પણ આપેલા છે. શુક્રવારના રોજ તમારે આદિ લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, ધૈર્ય લક્ષ્મી, ગજ લક્ષ્મી વગેરે પાઠ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી.

શુક્રવારના રોજ સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ લાલ રંગના કપડાં પહેરીને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવી જોઈએ. તેમને પ્રસાદ ચડાવવા જોઈએ. પૂજા કરતી વખતે પાંચ લાલ રંગના ફૂલ ચડાવવા જોઈએ અને તેમના મંત્રોનો જાપ કરીને તેમની દિલ થી ભક્તિ કરવી જઈએ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.