ભારે કરી હો / ગધેડા સારા કે 2 કરોડની ગાડી? ખામીનો ઉકેલ નહીં આવતા અમદાવાદમાં માલિકે Porsche કારનું કાઢ્યું ફુલેકું : વિડિઓ જોઈને તમે પણ કહેશો લાયા બાપુ લાયા હો…

ગુજરાત ટોપ ન્યૂઝ

લગ્ન કે ચૂંટણી સમયે કે અન્ય કોઈ કારણોસર સરઘસ નીકળ્યું હોય તેવું આપણે છાશવારે જોયું છે પરંતુ 2 કરોડની મોંઘીદાટ ગાડીનું ફૂલેકું નીકળે તો થોડી નવાઈ જરૂર લાગે છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે.

અમદાવાદમાં Porche ગાડીનું સરઘસ, 2 કરોડની ગાડી ખામી યુક્ત હોવાનો આક્ષેપ, કંપનીએ યોગ્ય કાર્યવાહી ન કરતા વિરોધ પ્રદર્શન

2 કરોડની ગાડી ખામીયુક્ત હોવાથી માલિકે સરઘસ કાઢ્યું હતું: ઉમંગ કપોપરાએ 2 કરોડની કિંમતની ગાડી ખામી યુક્ત હોવાનો આક્ષેપ કર્યો છે.ગાડીમાં બ્રેકનો અભાવ હતો. આથી કંપનીમાં ફરિયાદ કરી હતી પરંતુ અનેકવાર રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ ન આવતા તેમણે પોર્શે ગાડીનું સરઘસ નિકાળ્યું હતું.ગાડી પર ઘાસના પૂળા મુકીને સત્યાગ્રહ છાવણી પાસેથી રેલી યોજીને કંપની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ઉમંગ કપોપરાએ 2 કરોડની કિંમતની ગાડી ખામી યુક્ત હોવાનો આક્ષેપ કર્યો છે.ગાડીમાં બ્રેકનો અભાવ હતો. આથી કંપનીમાં ફરિયાદ કરી હતી પરંતુ અનેકવાર રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ ન આવતા તેમણે પોર્શે ગાડીનું સરઘસ નિકાળ્યું હતું.ગાડી પર ઘાસના પૂળા મુકીને સત્યાગ્રહ છાવણી પાસેથી રેલી યોજીને કંપની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

(વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/qgFhWUIkWQY )

ઉમંગ કપોપરાએ 2 કરોડની કિંમતની ગાડી ખામી યુક્ત હોવાનો આક્ષેપ કર્યો છે.ગાડીમાં બ્રેકનો અભાવ હતો. આથી કંપનીમાં ફરિયાદ કરી હતી પરંતુ અનેકવાર રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ ન આવતા તેમણે પોર્શે ગાડીનું સરઘસ નિકાળ્યું હતું.ગાડી પર ઘાસના પૂળા મુકીને સત્યાગ્રહ છાવણી પાસેથી રેલી યોજીને કંપની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આથી કંપનીમાં ફરિયાદ કરી હતી પરંતુ અનેકવાર રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ ન આવતા તેમણે પોર્શે ગાડીનું સરઘસ નિકાળ્યું હતું.ગાડી પર ઘાસના પૂળા મુકીને સત્યાગ્રહ છાવણી પાસેથી રેલી યોજીને કંપની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.