અરે બાપરે / ગાંધીધામમાંથી ઝડપાઈ આટલા કરોડની ઈ-સિગારેટ, કિંમત અને કોન્ટીટી જાણીને તમારી આંખો પોહળી થઈ જશે

ગુજરાત ટોપ ન્યૂઝ

યુવાવર્ગ હુક્કાનો નશો કરવા માટે હુક્કાબારમાં જતા હતા, પરંતુ હુક્કાબાર પર પોલીસની તવાઈ વધતા હવે મીની હુક્કાબારની ઇ સિગારેટ રૂપમાં શરૂ થઇ છે. જે યુવાનને સરળતાથી ઇલેક્ટ્રિક ઇ સિગારેટ બજારમાં મળી રહે છે.

યુવાઓનો હવે હુક્કાની જગ્યાએ લિકવિડ નિકોટીનવાળી ઇ સિગારેટના વ્યસની બની ગયા છે. હાલ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે.

કચ્છના ગાંધીધામમાં DRIએ 50 કરોડની ઈ સિગારેટ ઝડપી પાડી છે. મુંદ્રા પોર્ટ પરથી 2,00,000 ઈ-સિગારેટ ગાંધીધામ DRIએ જપ્ત કરી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, કચ્છના ગાંધીધામમાંથી 50 કરોડની ઈ-સિગારેટ ઝડપાઈ છે. DRIએ 50 કરોડની ઈ-સિગારેટ ઝડપી પાડી છે. મુંદ્રા પોર્ટ પરથી 2 લાખ ઈ-સિગારેટ ઝડપાઈ છે. ગાંધીધામ DRIએ બાતમીના આધારે ઈ-સિગારેટ જપ્ત કરી હોવાની માહિતી સૂત્રોએ આપી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.