પછી કેતા નઈ કે કીધું નઈ / જો સવારમાં ‘ચા’ સાથે આ વસ્તું ખાતા હોવ તો અત્યારે જ છોડી દો, બાકી એવા હાલ થશે કે તમે વિચારી પણ નઈ શકો

ટોપ ન્યૂઝ

આપણે જોઈએ છીએ કે સૌથી વધુ ચાની સાથે લોકો ચણાના લોટથી બનેલી વસ્તુ ખાતા હોય છે. જેમ કે નમકીન, પકોડા કે કોઈ અન્ય વસ્તુ આ સારી આદત નથી. હેલ્થ નિષ્ણાંતનું માનવું છે કે ચાની સાથે બેસનની વસ્તુ ખાવાથી શરીરમાં પોષક તત્વોની કમી થાય છે અને પાચન સંબંધિ સમસ્યા શરૂ થાય છે.

હેલ્થ નિષ્ણાંતો પ્રમાણે ચાની સાથે કાચી વસ્તુ લેવી યોગ્ય નથી. ચાની સાથે તેને લેવાથી સ્વાસ્થ્ય અને પેટને નુકસાન પહોંચી શકે છે. ચાની સાથે સલાડ, ફણગાવેલા કઠોળ, અનાજ કે કાચા ફળ ન લેવા જોઈએ.

ચાની સાથે કે ચા પીધાના તત્કાલ બાદ એવી વસ્તુનું સેવન ન કરવું જોઈએ જેમાં હળદરની માત્રા વધારે હોય. ચા અને હળદરમાં રહેલા રાસાયણિક તત્વ આપસમાં ક્રિયા કરી પેટમાં રાસાયણિક ક્રિયા કરી પાચન તંત્રને નુકસાન પહોંચાડી શકે છે. આ પેટ માટે નુકસાનકારક તત્વોનું નિર્માણ કરી શકે છે.

ઈંડાને પ્રોટીનનો સારો સોર્સ માનવામાં આવે છે. પરંતુ ચાની સાથે બાફેલા ઈંડાનું સેવન ન કરવું જોઈએ. ચાની સાથે ઈંડાનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે.

ઘણા લોકો ચામાં લીંબુ નિચવીને લેમન ટી બનાવીને પીવે છે, પરંતુ તે ચા એસિડિટી અને પાચન સંબંધી અને ગેસની સમસ્યા ઉભી કરી શકે છે. તેથી ડોક્ટર સલાહ આપે છે તમે લેમન ટી પીવો કે પછી ચાની સાથે લીંબુની માત્રા વાળી વસ્તુનું સેવન ન કરો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.