આશ્ચર્યજનક ઘટના / PM મોદીના સ્વાગત માટે વૃદ્ધ ભીડમાં પાઘડી લઈને ઊભા હતા, પછી PM મોદીએ તમામ પ્રોટોકોલ તોડી જે કર્યુ એ વિડિઓ જોઈને તમે ચોંકી ઉઠશો : VIDEO

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ જ્યારે ક્રૂઝથી ઉતરીને કાશી વિશ્વનાથ માટે રવાના થયા તો રસ્તામાં તેમનું પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું. આ દરમિયાન એક વડીલ ભીડથી નીકળીને પીએમ મોદીને પાઘડી પહેરાવવા માંગતા હતા. સુરક્ષાકર્મીઓએ તેમને રોક્યા પરંતુ પીએમ મોદીએ વૃદ્ધના હાથેથી પાઘડી પહેરી અને ત્યારબાદ હસ્યા અને વડીલના હાથ જોડ્યા.

ભીડથી નીકળીને પીએમ પાસે આવવાનો કર્યો પ્રયત્ન
પીએમનો કાફલો વારાણસીની ગલીઓમાંથી પસાર થયો તો ચારે બાજુ તેમની એક ઝલક મેળવવા માટે લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ભીડમાંથી એક વૃદ્ધ પીએમ પાસે આવવા લાગ્યા તો એસપીજીએ તેમને ધક્કા મારીને પાછળ ધકેલ્યા. વડીલના હાથમાં પાઘડી અને બીજા હાથમાં ગમછો હતો. તેઓ પીએમને પહેરાવવા માંગતા હતા.

બેવાર એસપીજીએ માર્યો ધક્કો, પીએમએ તેમને રોક્યા
એસપીજીએ વડીલને બે વાર ધક્કા મારીને પાછળ ધકેલ્યા પરંતુ જ્યારે પીએમ મોદીની નજર પડી તો તેમણે સુરક્ષાકર્મીઓને ઈશારો કરીને એમ કરતા રોક્યા અને વડીલ તરફ જોયું. પીએમ મોદીએ હાથ આગળ વધાર્યો અને વૃદ્ધને પાઘડી પહેરાવી તથા ગમછો માંગ્યો.

પાઘડી પહેરીને જોડ્યા હાથ
પીએમ મોદીએ વૃદ્ધને પોતાની પાસે બોલાવ્યા અને કારનો દરવાજો ખોલ્યો તથા વૃદ્ધના હાથે પાઘડી પહેરી, વૃદ્ધે તેમના ગળામાં ગમછો પણ નાખ્યો. પીએમ મોદીએ હાથ જોડીને અભિવાદન કર્યું અને હસ્યા. વડીલ પણ પીએમનું સન્માન કરીને ગદગદ થઈ ગયા અને મોદી મોદી કરીને બૂમો પાડવા લાગ્યા.

વારાણસીની ગલીઓમાંથી પસાર થયો તો ચારે બાજુ તેમની એક ઝલક મેળવવા માટે લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ભીડમાંથી એક વૃદ્ધ પીએમ પાસે આવવા લાગ્યા તો એસપીજીએ તેમને ધક્કા મારીને પાછળ ધકેલ્યા. વડીલના હાથમાં પાઘડી અને બીજા હાથમાં ગમછો હતો.એસપીજીએ વડીલને બે વાર ધક્કા મારીને પાછળ ધકેલ્યા પરંતુ જ્યારે પીએમ મોદીની નજર પડી તો તેમણે સુરક્ષાકર્મીઓને ઈશારો કરીને એમ કરતા રોક્યા અને વડીલ તરફ જોયું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.