અરે બાપરે / જુઓ ગુજરાતનાં મશહૂર ગાયક જીગ્નેશ કવિરાજની ફેમેલીમાંથી આવ્યા ખુબજ દુખદ સમાચાર…

ગુજરાત

નમસ્કાર મિત્રો તમે બધા ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ગાયક જીગ્નેશ કવિરાજ વિશે જાણતા જ હશો જેઓ તેમના આલ્બમ ગીતો અને લાઇવ શો માટે ખૂબ જ લોકપ્રિય છે અને દિવસેને દિવસે તેમના ચાહકોની સંખ્યા વધી રહી છે કારણ કે લોકો તેમના દ્વારા ગાયેલા ગીતોને ખૂબ પસંદ કરી રહ્યા છે કારણ કે તેઓ ખૂબ જ સુંદર અને મધુર અવાજથી સૌ કોઈના દિલ ધન્ય કરી દે છે.

અમે તમને એ પણ જણાવવા માંગીએ છીએ કે થોડા દિવસો પહેલા તેમના ઘરમાં ખુશીના સમાચાર આવ્યા હતા કારણ કે જીગ્નેશ કવિરાજે એક તદ્દન નવી કાર ખરીદી છે જે મર્સિડીઝ બેન્ઝ કાર છે અને તે બ્લેક કલરની છે.

અને તેના ફોટા તેમના દ્વારા તેમના સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યા છે જેમાં તેઓ તેમના પરિવાર સાથે તેમની બ્રાન્ડ નવી મર્સિડીઝ કારની સામે ઉભા જોવા મળે છે અને દરેક લોકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે પણ મિત્રો તાજેતરમાં એક ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

જીગ્નેશ કવિરાજે એક નાના છોકરાનો ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તેઓએ લખ્યું હતું કે આજે સવારે મારા ભત્રીજાનો દિકરો દેવલોગ પામ્યો છે અને ભગવાન તેની દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાથના છે.

જીગ્નેશ કવિરાજના ભત્રીજાનું ભગવાનના ઘરે નિધન થયું છે તો આ રીતે જીગ્નેશ કવિરાજના ઘરે એક દુઃખદ ઘટના બની છે ચાલો આપણે સૌ પ્રાર્થના કરીએ કે તેમના ભત્રીજાના આત્માને શાંતિ મળે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.