આલે લે…આ ટીચર પણ ખરા છે હો / મહિલા ટીચરે પોતાના અશ્લીલ વીડિયો કર્યા પોસ્ટ, વિદ્યાર્થીઓએ જોયા તો કંઈક થયું આવું કે જાણીને તમે ચોંકી જશો

વર્લ્ડ અજબ ગજબ

સોશિયલ મીડિયા પર ઘણીવાર એવી વસ્તુઓ દેખાઇ જાય છે, જે નાની ઉંમરના બાળકોને જોવા લાયક હોતી નથી. બાળકોને ઘણીવાર અશ્લીલ વીડિયોઝ (Russian School Teacher Video) અને ફોટોઝ જોવા મળે છે, જે તેમના મગજ પર ખરાબ અસર નાખે છે. પરંતુ રશિયાના કેટલાક સ્કૂલના બાળકો (Students saw strip video of Teacher) એ સોશિયલ મીડિયા પર એવું જોઇ લીધું, જેને જોયા પછી તેમના હોશ ઉડી ગયા.

બાળકોને જોયા ટીચરના અશ્લીલ વીડિયો
જોકે સ્કૂલના બાળકોએ ઇંસ્ટાગ્રામ પર પોતાની ટીચરના અશ્લીલ વીડિયો (Erotic Video of Female Teacher) જોવા મળ્યા. ત્યારબાદ ટીચરને સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવી. રશિયાની 23 વર્ષની સ્કૂલ ટીચર વિક્યોરિયા કાશીરિના (Viktoria Kashirina) એ સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો પોસ્ટ કર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (School Teacher Adult Video Viral) થઇ ગઇ. ટીચરે સ્ટ્રિપ કરતાં પોતાના વીડિયો ઇંસ્ટાગ્રામ (Teacher Adult Video on Instagram) પર શેર કર્યા તો આ વીડિયો તેમના સ્કૂલના વિદ્યાર્થીએ જોયા.

સ્કૂલના બાળકોના પરિવારજનોએ જોયા વીડિયો
ટીચર (Female Russian Teacher) નો હોટ વીડિયો (Hot Video) ફક્ત સ્કૂલના બાળકોએ જ નહી પરંતુ તેમના ઘરવાળાઓએ પણ જોયો. ત્યારબાદ બબાલ મચી ગઇ. વાયરલ વીડિયોમાં મહિલા ટીચર કપડાં ઉતારતા શૂટ કરી રહ્યા છે. ટીચરની આ હરકત પર પેરેન્ટ્સ ભડકી ગયા. તેમણે કહ્યું કે તેનાથી તેમના બાળકો પર ખોટી અસર પડશે, એટલા માટે ટીચરને નોકરીમાંથી કાઢી મુકવી જોઇએ. ત્યારબાદ સ્કૂલે ટીચરને નોકરીમાંથી કાઢી મુકી.

પેરેન્ટ્સે ઉઘડો લીધો
‘ડેલી સ્ટાર’ ના સમાચાર અનુસાર મહિલા ટીચરે જે વીડિયો પોસ્ટ કર્યો હતો, તેમાં બતાવવામાં આવ્યું છે કે સ્કૂલમાંથી પરત આવ્યા બાદ હવે તે સૌથી પહેલાં પોતાનો કોટ ઉતારે છે. ત્યારબાદ બાકી કપડાં ધીમે ધીમે ઉતારે છે. આ દરમિયાન તે ખૂબ જ અશ્લીલ પોઝ આપતી જોવા મળી રહી છે. વીડિયોને તેમણે પોતાના તે ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો, જે એકાઉન્ટ વિદ્યાર્થીઓ તેમની સાથે જોડાયેલા હતા. અહીંથી વીડિયો બાળકોના માતા-પિતાને પણ જોયો. ત્યારબાદ વાલીઓએ ટીચરનો ઉઘડો લીધો.

મહિલા ટીચરે કહી આ વાત
વિક્ટોરિયાને સ્કૂલે સાહિત્ય ભણાવવા માટે એક ટ્રેની ટીચર તરીકે નિયુક્ત કરી હતી. વીડિયો સામે આવ્યા બાદ એક વિદ્યાર્થીની માતાએ ફરિયાદ કરીને કહ્યું કે આવા ટીચરને સ્કૂલમાં ન રાખવા જોઇએ અને તેમને અશ્લીલ વીડિયો પોસ્ટ કરવાનું બંધ કરવું જોઇએ. તેના પર વિક્ટોરિયા સહમત નથી. પોતાના નિવેદનમાં ટીચરે કહ્યું કે માતા પિતાને પોતાના બાળકોની બ્રાઉસિંગ હિસ્ટ્રી ચેક કરવી જોઇએ. વિક્ટોરિયાએક અહ્યું ગત કેટલાક સમયથી તે પોલ ડાન્સ કરતાં વીડિયો બનાવે છે. તે પોતાના ‘ફ્રીડમ ઓફ એક્સપ્રેશન’ નો ઉપયોગ કરી રહી છે. ભલે સ્કૂલને પસંદ ન હોય પરંતુ તે વીડિયો બનાવવાનું બંધ નહી કરે. વિક્ટોરિયાએ હવે સ્કૂલના નિર્ણય વિરૂદ્ધ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.