અરરર…આ શું? / સગા જીજાજી પર ફીદા થઈ ગઈ નાની બહેન, મોટી બહેને કંટાળીને લઈ લીધો આ મોટો નિર્ણય, પછી બનેવીને જોઈને જ….

અજબ ગજબ ટોપ ન્યૂઝ

તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે સગી બહેનને જ એક બહેન એના લગ્નમાં ના બોલાવે એનું કારણ પણ વિ-ચિત્ર એવું છે કે એની બહેન નખ-રાળી છે અને સગીબહેનને એમ છે કે એ એના પતિને એની પાસેથી લઈ જશે. એ બાબતે એને સગીબહેનને લગ્નમાં આમંત્રણ આપ્યું નથી. ખરેખર આ એક ચોંકાવનારી બાબત છે. મોટી બહેન એની નાની બહેન શું કરી શકે છે એ સારી રીતે જાણે છે. એને અગાઉ પણ જે પણ કર્યું છે એ પણ બહેન સારી રીતે જાણે છે. એક છોકરીએ તેની નાની બહેનની હ-રકત સોશિ-યલ મી-ડિયા પર શેર કરી છે. યુવતીના કહેવા મુજબ, તેની બહેનની નજર હંમેશા તેના ભાવિ જીજાજી પર રહેશે. જ્યારે પણ તેનો ભાવિ પતિ ઘરે આવતો ત્યારે નાની બહેન તેની સાથે એવું કરતી કે તેને ડર લાગે છે કે બહેન એના પતિને છી-નવી જશે. બહેનની હર-કતથી કંટાળીને છોકરીએ લગ્ન પહેલા જ મોટો નિર્ણય લીધો હતો. હવે એક બહેન બીજી બહેનના લગ્નમાં નહીં આવી શકે

છોકરી તેની બહેનની હર-કતોથી કંટાળી ગઈ અને તેને લગ્નમાં ન આવવા દેવાનું નક્કી કર્યું હતું. તેણે લગ્નની મહેમાન યાદીમાંથી તેની સગી બહેનનું નામ કટ કરી નાખ્યું અને નક્કી કર્યું કે તે તેને કોઈ પણ સંજોગોમાં લગ્નમાં પ્રવેશવા દેશે નહીં. છોકરી માટે આ નિર્ણય લેવો સરળ નહોતો. તેના માતા -પિતા આ નિર્ણય સામે આવ્યા અને કહ્યું કે તે તેની સગી બહેનને એક છોકરા માટે થઈને નકારી રહી છે. જ્યારે તેણે તેના માતાપિતાને બહેનની હર-કતો વિશે પણ જણાવ્યું હતું. જેથી મા બાપ પણ આ બાબતે રાજી થઈ ગયા છે. તમે સમજી શકો છો કેટલી હ-દે એક બહેન એની બહેનથી જ કંટાળી હશે. તો બીજી બાબત એ પણ છે કે લોકો એમ પણ કહી રહ્યાં છે કે જેની સાથે લગ્ન કરી રહી છે એની પર એને ભરોસો ના હોય તો આ લગ્ન જ ના કરવા જોઈએ. જો લગ્ન બાદ એની બહેન એના બનેવીને લઈ જશે તો એનું પણ ઘર ભાં-ગશે. હવે એ કરી પણ શકે છે.

યુવતીના કહેવા મુજબ, તેની બહેન તેની મ-ર્યાદાઓને સમજી શકતી નથી. તે ઘણીવાર સી-માઓ ઓળંગે છે અને આવું કરે છે જે કોઈને પણ સહન નહીં થાય. યુવતીના કહેવા મુજબ, તેના કઠોર નિર્ણયને કારણે માતા -પિતાએ પણ લગ્નમાં આવવાની ના પાડી દીધી હતી, પરંતુ જો તે તેની બહેનને તેના પતિની નજીક આવવાની વધુ તક આપશે, તો તેના બાળકો પર પણ ખરાબ અસર પડશે. તેમ છતાં તેના નિર્ણયથી પરિવારમાં વિ-વાદ થયો, તેણે નક્કી કર્યું કે તે તેના પતિને કોઈની સાથે ‘શે-ર’ કરવા દેશે નહીં.

અહેવાલ અનુસાર, અમેરિકન યુવતીએ આ સમગ્ર ઘટના અંગે એક પત્ર શેર કર્યો છે. તેણે લખ્યું કે જ્યારે પણ તેનો ભાવિ પતિ ઘરે આવે ત્યારે તેની બહેન જાણી જોઈને તેની નજીક આવવાનો પ્રયત્ન કરતી. તે જાણી જોઈને તેને સ્પ-ર્શ કરતી અને તેને વારંવાર ચું-બન કરવાનો પ્રયત્ન કરતી. છોકરીને ભ-ય લાગ્યો કે તેની નાની બહેન લગ્ન દરમિયાન પણ વરરાજાને ચું-બન કરવાનું શરૂ કરી શકે છે, તેથી તેણે મહેમાનની યાદીમાંથી તેનું નામ કાપી નાખ્યું છે. આ શર-મજનક હરકતો છે. આમાં તમારી નાની બહેનનો પણ વાંક નથી. જો એ ચું-બન જેવું કામ કરી શકતી હોય તો તમારા પતિએ પણ એને લીલીઝંડી આપી હશે. તમે વિચારીને લગ્ન કરો તો યોગ્ય રહેશે. જે લગ્ન પહેલાં પોતાની સગી સાળી સાથે ન કરવાનું કરે એ લગ્ન બાદ કંઈ પણ કરી શકે છે. તમે લગ્ન કરી રહ્યાં હો તો એકવાર જરૂર વિચારી લેજો


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.