જીમ બની ગયું રણનું મેદાન, બે યુવતીઓ વચ્ચે થઈ મારામારી, જુઓ પછાડી-પછાડી એકબીજાના વાળ ખેંચ્યા : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ

પોતાની ફિટનેસ માટે લોકો જિમ જાય છે. ખુબ મહેનત કરી બોડી બનાવે છે. કસરતની સાથે મિત્રતા પણ થતી ગોય છે. પરંતુ અહીં ક્યારેક અખાડો પણ બની જતો હોય છે. યુવકો જિમમાં ઝગડો કરે તેવા સમાચાર તો મળતા હોય છે. પરંતુ આ વખતે મામલો બે યુવતીઓનો છે. ( વિડિઓ નીચે આપેલો છે )

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે એક જિમનો વીડિયો છે. અહીં બે યુવતીઓએ જિમને યુદ્ધનું મેદાન બનાવી દીધુ. બંને વચ્ચે એક્સરસાઇઝને લઈને મારામારી થઈ છે. વીડિયોમાં બંને યુવતી એકબીજાને મારવાનો પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પર જિમનો એક વીડિયો વાયરલ થયો છે. તે 28 સેકેન્ડનો છે.

તેમાં પિંક શોર્ટ અને બ્લેક ટી-શર્ટમાં એક યુવતી જોઈ શકાય છે. તે રાહ જોઈ રહી છે. જે ઇક્વિપમેન્ટ પર તે એક્સરસાઇઝ કરવા ઈચ્છતી હતી તેના પર બીજી કોઈ યુવતી કસરત કરી રહી છે. પહેલી યુવતી હટવા બ્લેક ટીશર્ટ પહેરેલી પોતાના સ્મિથ મશીન તરફ આગળ વધે છે.

અચાનક ત્યારે ગ્રીન ટી-શર્ટ અને બ્લેક લોઅર પહેરેલી યુવતી તેને ધક્કો મારી મશીન પર કબજો કરવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ બંને યુવતીઓ વચ્ચે જોરદાર લડાઈ શરૂ થાય છે. બંને એકબીજાના વાળ પકડી લે છે. એક બીજાને લાતો મારે છે.

આ તમાશો જિમમાં લાગેલા કેમેરામાં રેકોર્ડ થઈ જાય છે. આ બંને યુવતીઓને ઝગડો કરતી જોઈ ત્યાં હાજર અન્ય યુવતીઓ અને મહિલાઓ બંનેને બચાવવા માટે આવે છે. ઓનલાઇન શેર થયા બાદ આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે. વીડિયો પર લોકો અલગ-અલગ રિએક્શન આપી રહ્યાં છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *