અરે બાપરે / નઈ જેવી બાબતમાં મિત્રએ જ પોતાના મિત્રનું પથ્થર વડે મોઢું છૂંદી નાખ્યું, લાશ જોઈને પોલીસ પણ ડરી ગઈ, કારણ જાણી તમે પણ કહેશો કે આ શું….

ગુજરાત ટોપ ન્યૂઝ

નારોલ વિસ્તારમાં આવેલી સનરાઈઝ હોટલ પાછળ અવવરા મકાનમાં સ્ટોન કિલરે પથ્થર વડે મોઢું છૂંદી રાજકુમાર યાદવ નામના યુવકની કરપીણ હત્યા કરી નાંખી છે.

રાજ્યમાં ફરી એકવાર સ્ટોન કિલિંગનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચ્યો છે. શહેરના નારોલ વિસ્તારમાં સ્ટોન કિલિંગનો ચકચારી કિસ્સાએ આસપાસના લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્ટોન કિલરે કરેલી હત્યાની થિયરી જોઈને તેની માનસિક વિકૃતિનો પોલીસે અંદાજો લગાવ્યો છે. સ્ટોન કિલરે યુવકનું પથ્થર વડે મોઢું છૂંદી કરપીણ હત્યા કરી છે અને ત્યારબાદ સ્ટોન કિલર ફરાર થઈ ગયો છે. પરંતુ નારોલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે નારોલ વિસ્તારમાં આવેલી સનરાઈઝ હોટલ પાછળ અવવરા મકાનમાં સ્ટોન કિલરે પથ્થર વડે મોઢું છૂંદી રાજકુમાર યાદવ નામના યુવકની કરપીણ હત્યા કરી નાંખી છે. ત્યારબાદ સ્ટોન કિલર ફરાર થઈ ગયો હતો. પરંતુ નારોલ પોલીસે આ ઘટનામાં યોગ્ય દિશામાં કાર્યવાહી કરીને ગણતરીની કલાકોમાંજ સ્ટોન કિલરને શોધી કાઢ્યો હતો.

પોલીસની પુછપરછમાં મોટા ખુલાસાઓ થયા છે. જેમાં જાણવા મળ્યું છે કે હત્યા કરનાર સ્ટોન કિલર મૃતકનો મિત્ર જ હોવાનું સામે આવ્યું છે. પરંતુ મિત્ર મિત્ર વચ્ચે પૈસાની લેતી દેતી મામલે ઝઘડો થયો હતો. અને આ ઝઘડો ઉગ્ર બનતા સ્ટોન કિલરે એક પ્લાન ઘડ્યો હતો. જેમાં સ્ટોન કિલરે રાજકુમાર યાદવ નામના વ્યક્તિને સનરાઈઝ હોટલ પાછળના અવાવરું મકાનમાં પૈસા આપવા માટે બોલાવ્યો હતો, જ્યાં તેણે છેતરીને પથ્થર વડે મોઢું છૂંદી તેની કરપીણ હત્યા કરી નાંખી છે.

નોંધનીય છે કે, આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ નારોલ પોલીસ સતર્ક બની ગઈ હતી અને આરોપીની ગણતરીની કલાકમાં જ ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

નારોલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે નારોલ વિસ્તારમાં આવેલી સનરાઈઝ હોટલ પાછળ અવવરા મકાનમાં સ્ટોન કિલરે પથ્થર વડે મોઢું છૂંદી રાજકુમાર યાદવ નામના યુવકની કરપીણ હત્યા કરી નાંખી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.