આ ટેણીએ તો ઈન્ટરનેટને ડરાવી નાખ્યું, જુઓ સાપને ગળે નાખીને કર્યું એવું કે વિડિઓ જોઈને તમારા શ્વાસ અધ્ધર થઈ જશે : જુઓ વિડિઓ

અજબ ગજબ

સાપથી ડરનાર લોકોએ વાયરલ થયેલો છોકરીનો વીડિયો જોવા જેવો છે. મોટા મોટા લોકોય સાપથી ડરતા હોય છે ત્યારે એક નાનકડી બાળકીએ જે કરી દેખાડ્યું તે ખરેખર હિંમતભર્યું છે અને તેનો એક ડરામણો વીડિયો વાયરલ થયો છે જે જોઈને પણ બીક લાગી જાય છે. (વિડિઓ નીચે આપેલો છે )

વાયરલ થઇ રહેલી આ ક્લિપને સ્નેક માસ્ટર એક્ઝોટિસ નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવી છે. સાથે જ આ વીડિયો સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચવામાં સફળ થઇ રહ્યો છે.

વીડિયોમાં એક નાનકડી બાળકી પોતાના ઘરની બાથ ટબમાં પોતાના ગળામાં કાળો કાળો સાપ લઈને બ્રશ કરતી જોવા મળી રહી છે. બાળકી પોતાના ઘરના બાથટમમાં સાપને ગળે વીંટાળીને સવારમાં બ્રશ કરતી જોવા મળી હતી.

આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયા બાદ લોકોના હોશ ઉડી ગયા હતા. ઘણા યુઝર્સ પોતાની આંખો પર વિશ્વાસ પણ નથી કરી શકતા. સાથે જ આ વીડિયો વધુને વધુ વાયરલ થઇ રહ્યો છે. સમાચાર લખતા સમયે આ વીડિયોને સોશિયલ મીડિયા પર 34 હજારથી વધુ વ્યૂઝ અને હજારો લાઇક્સ મળી રહી છે. યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે અને છોકરીને ખૂબ બહાદુર કહી રહ્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ariana (@snakemasterexotics)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *