સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં એક ડઝનથી વધુ ખાલી દારૂની બોટલ મળી આવતાં ભારે હડકંપ મચી જવા પામ્યો હતો.
સુરત સિવિલમાંથી મળી દારૂની બોટલ
સુરતની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે એક સાથે 12 થી વધુ ખાલી દારૂની બોટલ મળી આવતાં તંત્રમાં ભારે ખળભળાટ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલ સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની રિનોવેશનની કામગારી ચાલી રહી છે. ત્યારે રિનોવેશનની કામગીરી દરમિયાન આ વાતનો પર્દાફાશ થયો હતો.
એક સાથે 12 થી વધુ દારૂની બોટલો મળી આવતા ચર્ચા
મહત્વનું છે કે, એક તરફ રાજ્ય સરકાર ગુજરાતમાં દારૂબંધનો કાયદો સખત રીતે અમલમાં છે તેમ જણાવી રહી છે જ્યારે બીજી તરફ સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં એક સાથે 12 થી વધુ ખાલી દારૂની બોટલો મળી આવતાં લોકોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!