અત્યારે જ ફોટોને સ્પર્શ કરી ને આશીર્વાદ મેળવો, જો છોડીને ગયા તો લાગશે મહાપાપ, તમારી બધી મનોકામનાઓ થશે પૂર્ણ

ધર્મ

ભારતમાં એમ તો ઘણા મંદિરો આવેલા છે. પરંતુ દરેક મંદિરની પોતાની ખાસ એક અલગ પહેચાન ધરાવે છે. છત્તીસગઢ ના કોંડાગાંવ જિલ્લામાં માતા લિંગેશ્વરી નું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન શંકર નું એક શિવલિંગ છે જે માતા ના સ્વરૂપમાં બિરાજમાન છે.

આ મંદિરની ખાસિયત એ છે કે આખા વર્ષ દરમિયાન આ મંદિર ફક્ત એક જ વાર ખુલે છે, એ પણ 12 કલાક માટે જ ખુલે છે. તો ચાલો આ મંદિર થી જોડાયેલી અમુક રસપ્રદ વાતો વિશે જાણીએ.

લિંગેશ્વરી માતાનું મંદિર છત્તીસગઢ રાજ્યના કોંડાગાંવ જિલ્લાના ગ્રામ આલોર થી 3 કિલોમીટર ના અંતરે આવેલ ઝાંટિબન માં સ્થિત છે. આ મંદિર ખાસી ઊંચાઈ પર આવેલ એક ગુફામાં બનેલું છે. તેથી અહીંયા લોકો ઉભા ઉભા નહિ પરંતુ ઘાસડાયીને માતાના દર્શન કરવા માટે મંદિરમાં જાય છે.

લિંગેશ્વરી માતાનું આ મંદિડ હર વર્ષે ભાદરવા મહિનાની નવમી તિથિ પછી આવનારા પેહલા બુધવારે ખોલવામાં આવે છે. મંદિર ફક્ત 12 કલાક માટે જ ખોલવામાં આવે છે. મંદિર જ્યારે ખુલે છે ત્યારે લિંગેશ્વરી માતાના હજારો લાખો ભક્તો તેમના દર્શન કરવા માટે અહીંયા આવે છે.

લિંગેશ્વરી માતાના મંદિરમાં ખીરાનો પ્રસાદ ચડાવવામાં આવે છે. એવી માન્યતા છે કે આ પ્રસાદને મંદિરમાં ચડાવીને તેને ખાવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. મંદિરમાં ઘૂસતા જ તમને ચારો તરફ ખીરા ની જ સુગંધ આવવા લાગશે. મંદિરના બહારના ભાગમાં મોટી માત્રામાં ખીરાનું વેચાણ થાય છે.

માન્યતા છે કે જે લોકોને સંતાન નથી થતા તેવા લોકોએ અહીંયા આવીને માતા લિંગેશ્વરી ને ખીરાનો પ્રસાદ ચડાવવો જોઈએ. ત્યાર બાદ કપલે ખીરાને પોતાના નખથી તોડીને અડધો અડધો ખાવો જોઈએ. તેથી તેમની સુની કોખ ભરાઈ જશે.

મંદિર વર્ષમાં એકવાર ફક્ત 12 કલાક માટે ખુલે છે તેથી અહીંયા મોટી સંખ્યામાં ભક્તોની ભીડ હોય છે. તેથી મંદિર સમિતિ અને જિલ્લા પ્રશાસન યુદ્ધ સ્તર પર હોય તેવી તૈયારીઓમાં લાગી જાય છે. ભીડ અને ખોટી ગતિવિધિઓ ના થાય તે હેતુ થી અહીંના ખૂણે ખૂણે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત હોય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.