અત્યારે જ ફોટોને સ્પર્શ કરીને શનિદેવની કૃપા મેળવો, તમામ લોકોને થશે શનિનો દોષ દુર

ધર્મ

હિન્દૂ ધર્મમાં શનિ દેવને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. જે વ્યક્તિ પર સૂર્ય પુત્ર શનિ દેવની નજર હોય છે તેનું જીવન દુ:ખથી ભરેલું હોય છે. શનિની ઢૈય્યા અને શનિની સાડાસાતીથી બચવું ખૂબ જ મુશ્કેલ છે. શનિ દેવની સાડાસાતી નો સમય અઢી વર્ષનો હોય છે.

માણસ ના કરેલા સારા કર્મનો તેમને સારું પરિણામ આપે છે અને ખરાબ કર્મના આધારે શનિદેવ ની સાડાસાતી તેમના પર બેસી જાય છે. પરંતુ ન્યાયના દેવ શનિની દ્રષ્ટિ હંમેશા લોકોને પરેશાન કરતી નથી. શનિ દેવ કોઈ વ્યક્તિ પર કૃપા કરે છે, તો સુખ અને સમૃદ્ધિ આપોઆપ તેમના ઘરનો માર્ગ શોધી લે છે. તો ચાલો આજે તમને જણાવી દઈએ કે શનિ દેવ કેવા લોકોને અને ક્યારે પરેશાન કરતા નથી.

જે લોકો શનિવારના દિવસે શનિદેવનું વ્રત કરે છે અને દાન કરે છે તેમના પર શનિ દેવની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહે છે. જે લોકો જરૂરિયાત મંદોમાં ભોજન વહેંચે છે તેમના થી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. આવા લોકોના ઘરમાં અનાજનો ભંડાર ક્યારેય ખતમ થતો નથી.

ન્યાયાના દેવતા શનિદેવને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. જે લોકો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખે છે, તેમને શનિ દેવ ક્યારેય પરેશાન કરતા નથી. ખાસ કરીને આપણે આપણા નખને ક્યારેય ગંદા રાખવા જોઈએ નહીં. નખમાં ગંદકી એકઠી થાય તે પહેલાં તેને કાપી નાખો.

જે લોકો સમયસર પિતૃઓનું શ્રાદ્ધ કરે છે, શનિદેવ પ્રસન્ન તેમના પર સદૈવ પ્રસન્ન થાય છે. પિતૃ પક્ષમાં શનિવાર અને અમાસના દિવસે શનિદેવની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. શનિવારનો સ્વામી ગ્રહ શનિ છે.

જે લોકો પીપળના વૃક્ષની પૂજા કરે છે અથવા છોડ વાવે છે, તેમના પર શનિદેવની કૃપા હંમેશા બની રહે છે. દર શનિવારે પીપળના ઝાડની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિ સંબંધી અવરોધો દૂર થાય છે અને તેમની કૃપા બની રહે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.