આધેડે દીકરીની ઉંમરની યુવતીની છેડતી કરી, જુઓ પછી શર્ટ પકડીને રસ્તા વચ્ચે જ કર્યો એવો હાલ કે જાણીને તમારા હોશ ઉડી જશે

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

આધેડ ઉંમરની વ્યક્તિની છેડતી ને સતત પીછો કરવાની આદતથી હેરાન થયેલી એક યુવતીએ તેને રસ્તા વચ્ચે માર માર્યો હતો. શરાબના નશામાં ધૂત તે વ્યક્તિએ પોતાની કાર યુવતીની સ્કૂટીની આગળ મૂકી દીધી અને ગાળો ભાંડવા લાગ્યો હતો. યુવતીએ આ હરકતથી ત્રાસીને તે વ્યક્તિને માર માર્યો હતો.

આ ઘટના રાજસ્થાનના જોધપુરના મધુબન વિસ્તારની છે. બે વાગે સ્વૈચ્છિક સંસ્થાના સંચાલકે આધેડને માર માર્યો હતો. મુસ્કાન સ્વૈચ્છિક સંસ્થામાંથી સ્નેહા ભંડારી પોતાના ઘર તરફ જતી હતી. ત્યારે નશામાં એક આધેડે સ્નેહાની છેડતી કરી હતી.

આ દરમિયાન તેણે સ્નેહાને આઇ લવ યુ પણ કહ્યું હતું. ભંડારીએ અધાડેને કારમાંથી ધક્કો મારીને નીચે ઉતારી દીધો હતો અને માર માર્યો હતો. બચવવા માટે યુવતીને માતા કહેવા લાગ્યો હતો. સ્નેહાએ આધેડનો શર્ટ પકડીને રસ્ચા વચ્ચે જ મારવાનું શરૂ કર્યું હતું.

રસ્તા પર ભીડ જમા થઈ ગઈ હતી અને લોકોએ સ્નેહાને સમજાવી હતી અને ઉંમરની વાત કહીને આધેડને છોડવાનું કહ્યું હતું. મહિલાએ કહ્યું- પીછો કરતો હતોઃ સ્નેહાએ કહ્યું હતું કે આધેડ તેની સ્કૂટીનો સતત પીછો કરતો હતો.

તેણે સમજાવ્યો પણ માન્યો નહોતો. તેને ગુસ્સો આવતા તેણે માર માર્યો હતો. વધુમાં સ્નેહાએ કહ્યું હતું કે ઉંમર જોતા તેણે પોલીસ ફરિયાદ કરી નથી. સ્નેહા સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ પણ આપે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *