આ ચમત્કાર નથી તો બીજું શું છે / સવારે છોકરી, બપોરે જવાન અને રાત્રે વૃદ્ધ, જુઓ આ મંદિરમાં 3 વખત રૂપ બદલે છે દેવીની મૂર્તિ, જાણો આ ચમત્કાર વિષે…

ધર્મ

ભારતમાં ખૂણે ખૂણે દેવી અને દેવતાઓના મંદિર આવેલ છે. આ મંદિરો માં અવારનવાર ચમત્કાર થતા જ હોય છે. દેવી દેવતાઓ સમય આવે એટલે પોતાના ચમત્કાર બતાવતા જ હોય છે. તમે દેવી માતાના ઘણા સ્વરૂપો વિશે સાંભર્યુ હશે. ભારતમાં દેવી માં નું એક એવુ ચમત્કારિક મંદિર આવેલું છે.

જ્યાં માં પોતે દિવસમાં ત્રણ વાર પોતાના રૂપ ને બદલે છે. મંદિરની આજુબાજુ પેહલા ખૂબ જ ગાઢ જંગલ હતું અને મંદિર નાની નાની ટેકરીઓથી ઘેરાયેલું હતું. મધ્યપ્રદેશના રાજ્યના ગુના જિલ્લામાં બિભુજા દેવીનું પ્રસિદ્ધ અને ચમત્કારી મંદિર આવેલું છે.

દેવીની વિસ ભુજાઓ વાળું આ મંદિર ગુના જિલ્લાના મુખ્ય મથક થી 8 કિલોમીટર દૂર આવેલુ છે. આ દેવીના મંદિર સાથે કેટલીક દંતકથા જોડાયેલી છે. દેવી બિસ્વ ભુજાનો સુંદર દરબાર ઊંચી ટેકરી પર આવેલો છે. એવું કહેવાય છે મેં માતા બિસ્વા દિવસમાં 3 વાર માતાજીના જીવનને દર્શાવે છે. મંદિરમાં બીજી એક અનોખી વાત એ છે કે માતાજીને 20 હાથ છે જેને કોઈ ઘણી શકતું નથી.

માતા ના આ મંદિરમાં ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રીમાં મેળાનું આયોજન કરવામાં આવે છે. અમુક સમયે ધાર્મિક કાર્યક્રમો નું આયોજન પણ કરવામાં આવે છે. નવરાત્રીમાં જ્યારે ઓન મેળો ભરાય છે તે સતત 9 દિવસ સુધી ચાલે છે. એવી માન્યતા છે કે જેના પર માતા પ્રસન્ન થાય છે તેને જ માતા બીસભુજાની હથિયારવાળી ભુજાનો હાથ ગણવામાં આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.