અરે બાપરે / પ્રેમી સાથે ડેટ પર ગયેલી ગર્લફ્રેન્ડના પેટમાં હતી ગરબડ, જમ્યા બાદ ત્યાં જ કર્યુ એવું કામ કે જાણીને તમે પણ કહેશો કે આવી તો કઈ ગર્લફ્રેન્ડ હોતી હશે

અજબ ગજબ ટોપ ન્યૂઝ વર્લ્ડ

અમેરિકાની એક મહિલા (American Woman Loose Motion) એ ટિકટોક પર એક એવો અનુભવ શેર કર્યો છે, જે ઘણો અજીબોગરીબ છે. જોકે, આ મહિલા પોતાના બોયફ્રેન્ડના ઘરે ડેટ પર ગઈ હતી. તે દરમિયાન તેનું પેટ ખરાબ હતું. જોકે, ત્યાર પછી પણ તેના બોયફ્રેન્ડે ઘર પર ડિનરનો પ્રોગ્રામ બનાવ્યો હતો. પરંતુ ડિનર પછી કંઈક એવું બન્યું, જેના કારણે મહિલાને શરમના કારણે પાણી પાણી થવું પડ્યું હતું.

બોયફ્રેન્ડના ઘરના ફ્લોર પર કરી નાંખી પોટી
અમેરિકાના પિટ્સબર્ગની રહેવાસી કેનેડી યૂરિચ (Kennedy Eurich) નામની મહિલાએ ટિકટોક પર પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું છે કે તે ઘણી સુંદર તૈયાર થઈને પોતાના પ્રેમીના ધરે ડેટ (Dinner Date Weird Experience) પર ગઈ હતી. ડિનર કર્યા બાદ તેણે બોયફ્રેન્ડના ઘરના ફ્લોર પર (Woman Pooped in Boyfriend’s Room) પોટી કરી નાંખી હતી. આ કારણે તેમને શરમ અનુભવવી પડી હતી.

ધ મિરરના અહેવાલ અનુસાર મહિલાએ ટિકટોક પર જણાવ્યું કે પ્રેમીની સાથે ડેટ દરમિયાન મારું પેટ ઘણું ખરાબ હતું. પરંતુ મારા પ્રેમી દ્વારા ડિનર ડેટ પર આમંત્રિત કરવામાં આવી હતી, ત્યારે તેમની સ્થિતિ સારી નહોતી. તેમ છતાં તે પોતાના પ્રેમીના માન ખાતર પહોંચી હતી. જોકે મહિલાએ જણાવ્યું કે તેણે પ્રેમીને એકવાર ના પાડી હતી, પરંતુ તેમ છતાં તેણે પોતાના ઘરે આવવા માટે મનાવી લીધી હતી.

મહિલાએ પીધો હતો મસાલેદાર સૂપ
કેનેડીએ જણાવ્યું કે, તેમના પ્રેમીએ મને કહ્યું હતું કે તારી તબિયતને ધ્યાનમાં રાખીને એક ખાસ પ્રકારનું સૂપ બનાવશે. પ્રેમીએ એવું પણ કહ્યું હતું કે, તે તેનો ખ્યાલ રાખશે. ત્યાર પછી મહિલા પોતાના પ્રેમીને ના પાડી શકી નહોતી અને સુંદર તૈયાર થઈને ડેટ પર ગઈ હતી.

કેનેડીએ વધુમાં જણાવ્યું હતું કે, ડેટ પર જઈને મારું પેટ વધુ ખરાબ થઈ ગયું હતું. તેમ છતાં પ્રેમી દ્વારા તૈયાર કરવામાં આવેલો સૂપ પીધો હતો. કેનેડીએ વીડિયોમાં જણાવ્યું છે કે જ્યારે તેમને સૂપ પીધો ત્યારે તેને થયું કે વોમીટ થઈ જશે. તેમ છતાં એક ડોલમાં ઉલ્ટી કરવા માટે નીચે વળી હતી, પરંતુ ત્યારે તેને મહેસૂસ થયું કે તેમને ફાર્ટ થશે. પરંતુ ફાર્ટની સાથે પોટી પણ થઈ ગઈ હતી.

બોયફ્રેન્ડના પગમાં ચોટી પોટી
ત્યારબાદ મને જેવું લાગ્યું કે ગરબડ થઈ ચૂકી છે, ત્યારે બાથરૂમ તરફભાગી. ત્યારે તેના બોયફ્રેન્ડે જમીન પર પડેલી પોટી જોઈને વિચાર્યું કે ચંપલમાં કીચડ ચોંટીને ઘરમાં અંદર આવ્યો હશે. તેના બોયફ્રેન્ડે જ્યારે કીચડ સમજીને પોતાના પગથી સાફ કરવાની કોશિશ કરી તો પોટી તેના પગમાં ચોંટી ગઈ હતી. આ જોઈને કેનેડી શર્મથી લાલ થઈ ગઈ. જોકે બોયફ્રેન્ડે તેણે ખૂબ નોર્મલ થઈને વાત કરી હતી અને રૂમની સફાઈ પણ કરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.