સોના સાથે સાથે ચાંદીના ભાવમાં આજે શુક્રવારે ફરીવાર ઘટાડો જોવા મળી રહ્યો છે.
- MCX પર સોનું ફેબ્રુઆરી વાયદા 0.46 ટકા ઘટ્યું
- સોનાનું 48080 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે
- ચાંદી 1.20 ટકા ઘટાડા સાથે 60,000 રુપિયા પર આવી
MCX પર સોનું ફેબ્રુઆરી વાયદા 0.46 ટકા ઘટ્યું : આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું ફેબ્રુઆરી વાયદા 0.46 ટકા ઘટ્યું છે. આ ઘટાડા બાદ સોનાનું 48080 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. ત્યારે ચાંદીની કિંમતોમાં આજે મોટો ઘટાડો નજરે પડી રહ્યો છે. આજે ચાંદી 1.20 ટકા ઘટાડા સાથે 60,000 રુપિયા પર આવી ગઈ છે.
રેકોર્ડ કિંમતથી લગભગ 8500 રુપિયા સસ્તું ચાંદી : ગત વર્ષ ઓગસ્ટના મહિનામાં સોનાના ભાવ પોતાના ઓલ ટાઈમ હાઈ રેટ પર પહોચી ગયુ હતુ. ઓગસ્ટ 2020માં સોનાના ભાવમાં 55, 400 રુપિયા પ્રતિ 10 ગ્રામ હતુ. જો આપણે આજે સોનાના ઓલ ટાઈમ હાઈ રેટની સરખામણી કરીએ તો સોનું પોતાનાા રેકોર્ડ સ્તરથી લગભગ 8500 રુપિયા સસ્તું છે.
24 અને 22 કેરેટ સોનાના ભાવ : દિલ્હીમાં આજે 24 કેરેટ શુદ્ધતાવાલા સોનાના ભાવ 51, 430 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે. ત્યારે 22 કેરેટ વાળા સોનાના ભાવ રાષ્ટ્રીય રાજધાનીમાં 47, 150 રુપિયા શુદ્ધતા વાળા સોનાના ભાવ આર્થિક રાજધાનીમાં 46, 910 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયા છે.
રેકોર્ડ કિંમતથી લગભગ 7490 રુપિયા સસ્તું સોનુ : ગત વર્ષ ઓગસ્ટના મહિનામાં સોનાના ભાવ પોતાના ઓલ ટાઈમ હાઈ રેટ પર પહોચી ગયુ હતુ. ઓગસ્ટ 2020માં સોનાના ભાવમાં 55, 400 રુપિયા પ્રતિ 10 ગ્રામ હતુ. જો આપણે આજે સોનાના ઓલ ટાઈમ હાઈ રેટની સરખામણી કરીએ તો સોનું પોતાના રેકોર્ડ સ્તરથી લગભગ 7490 રુપિયા સસ્તું છે.
જાણો ઘર બેઠા મિસ કોલ કરી કઈ રીતે જાણી શકાય સોનાના ભાવ : ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.
સોનાની આ રીતે ચેક કરો શુદ્ધતા : તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!