મોંઘવારીના માર વચ્ચે ખુશીના સમાચાર / સોના-ચાંદીના ભાવમાં થયો જોરદાર ઘટાડો, જાણો તમારા શહેરના આજના નવા ભાવ

ટોપ ન્યૂઝ બિઝનેસ

આજે એમસીએક્સ પર સોનાની કિંમતમાં 0.14 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ સોનાની કિંમત ઘટીને 48,173 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે. આ સાથે ચાંદીની ચમક પણ આજે નબળી પડી છે. લગ્નની સિઝનમાં સોનાની કિંમતમાં છેલ્લા ત્રણ દિવસથી ઘટાડો થઈ રહ્યો છે. આથી જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારો મોકો છો.

મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે ચાંદીની ચમક પણ આજે નબળી પડી છે. તેની કિંમતમાં 0.19 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા પછી, ચાંદીની નવીનતમ કિંમત ઘટીને 61,300 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

આ રીતે જાણો સોનાની શુદ્ધતા : એક્સાઈઝ ડ્યુટી, રાજ્યના કર અને મેકિંગ ચાર્જને કારણે સમગ્ર દેશમાં સોનાની કિંમત બદલાય છે. જ્વેલરી બનાવવા માટે મોટાભાગે 22 કેરેટનો ઉપયોગ થાય છે. કેટલાક લોકો 18 કેરેટ સોનું પણ વાપરે છે. હોલ માર્ક જ્વેલરી પરના કેરેટ અનુસાર બનાવવામાં આવે છે. 24 કેરેટ સોના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે.

ભારતના વિવિધ શહેરમાં સોનાની કિંમત : આજના(21-12-2021) નવા ભાવ પ્રમાણે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 47,200 રૂપિયા છે.જયારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 49,960 રૂપિયા છે. સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 47,200 રૂપિયા છે.જયારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 49,960 રૂપિયા છે. વડોદરામાંમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 47,380 રૂપિયા છે.જયારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 48,920 રૂપિયા છે.

કારોબારી અઠવાડિયાના પહેલા દિવસે સોનાના ભાવમાં સ્થિરતા જોવા મળી છે. જો કે ફ્યૂચર ટ્રેડિંગમાં ગોલ્ડના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. સતત 2 દિવસ સુધી વધનારા મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર પીલી ધાતુની કિંમતોમાં શુક્રવારે અઠવાડિયાના અંતમાં કારોબારમાં ફાયદા વસૂલી જોવા મળી છે. જોકે 46, 603ના સ્તર પર સમાપ્ત થવા પર એસીએક્સ પર આજે સોનાની કિંમત શુક્રવારે લગભગ 48, 189 રુપિયા પ્રતિ 10 ગ્રામથી 414 રુપથી વધારે છે.

જિંક બજારના વિશેષજ્ઞના જણાવ્યાનુસાર સોનામાં હાલ તેજી છે કેમ કે બજાર પહેલા જ બોન્ડ ટેપરિંગ પર ફેડે કરોડ વલણને ઓછું કરી દીધું છે. એમસીએક્સ પર સોનું હાજર કિંમત 48, 603 રુપિયા પ્રતિ 10 ગ્રામ પહેલા અઠવાડિયમાં 49, 500 રુપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.

જયારે મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 47,630 રૂપિયા છે.જયારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 48,630 રૂપિયા છે. જયપુરમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 48,000 રૂપિયા છે.જયારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 50,200 રૂપિયા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.