ભારે કરી / ‘મારા પતિ સુરત ગયા છે, હું એકલી છું..આવી જાવ..’ આવો મેસેજ મળતા જ હરખપદુડો યુવક ઘરે પહોચ્યો અને પછી જે થયું એ જાણીને તમે ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ

મિત્રો તમે જાણો છો કે આજના સોશિયલ મીડિયાના જમાનામાં બધી જ વસ્તુ શક્ય છે કોની સાથે શું થાય તે કંઈ જ નક્કી નથી હોતું. ઘણા કિસ્સા સામે આવ્યા છે કે લોકો જોડે છેતરપિંડી પણ થઈ હોય છે. આવું જ એક કિસ્સો સામે આવ્યો છું જે કિસ્સો અમદાવાદમાં બન્યો હતો. અમદાવાદમાં રહેતો એક વ્યક્તિ અસારવા ધંધો કરે છે.

તેણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી જે સોશિયલ મીડિયાની હતી. આ એપ્લિકેશન મારફતે કવિતા નામની એક છોકરીનો મેસેજ આવ્યો હતો અને ત્યારબાદ બંને વચ્ચે વાત થઈ હતી. આ યુવક અને કવિતા બે ચાર વાર મળ્યા પણ હતા અને ત્યારબાદ કવિતાએ સામેથી મેસેજ કરીને કહ્યું હતું કે મારા પતિ સુરત જવાના છે હું ઘરે એકલી છું એમ કહી તેને ઘરે બોલાવ્યો હતો અને લોકેશન પણ શેર કર્યું હતું.

આ યુવક બપોરના સમયે લોકેશન પ્રમાણે ચાંદખેડા માં આવેલા આ યુવતીની ઘરે પહોંચ્યો હતો. પહોંચ્યા બાદ બંને બેડરૂમમાં હતા અને બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયો હતો. એક યુવક ઘરમાં આવ્યો હતો એમ કહી તેને ખોટા કેસમાં ફસાવી દઈશું એવું નક્કી કર્યું હતું. ત્યારબાદ આવું ખોટું કહી પાંચ લાખ રૂપિયા ની માગણી કરી હતી.

ત્યારબાદ ૭૦ હજાર રૂપિયામાં સેટલમેન્ટ કર્યું હતું અને પછી પાછા ૨ લાખ રૂપિયા માંગતા યુવકે છુટકાળો મેળવવા માટે ૨ લાખ રૂપિયા પણ આપ્યા હતા અને પછી થોડા દિવસો પછી ફરી મેસેજ આવ્યો અને પૈસાની માંગણી કરતા યુવકે કવિતા અને તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.