AAP અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો ભાજપ પર કટાક્ષ : કહ્યું ગુજરાતમાં બધી જ બાબતમાં જનતા ખુશખુશાલ છે પણ હવે ગોપાલ ઈટાલીયા જ સૌથી મોટી….જાણો બીજુ શું કીધું?

ગુજરાત ટોપ ન્યૂઝ

ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે ગુજરાતમાં બધી જ બાબતમાં જનતા ખુશખુશાલ છે પણ હવે ગોપાલ ઈટાલીયા જ સૌથી મોટી સમસ્યા છે….ગુજરાતની સૌથી મોટો પ્રશ્ન ગોપાલ ઈટાલીયા છે, તો કરો વિરોધ.

ગોપાલ ઇટાલિયાએ ફેસબૂક ના માધ્યમથી એક મેસેજ પણ શેર કરીયો છે જેમાં લખ્યું છે કે 

ગુજરાતમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી, ખેતી, પશુપાલન, વીજળી, પાણી, વેપાર, સ્વરોજગાર, રોડ-રસ્તા, ભ્રષ્ટચાર, ફિક્સ પગાર, તેલ, ગેસ, પેટ્રોલ, આઉટસોર્સિંગ, ઉત્ખનન, પ્રદુષણ, ભેળસેળ, મોંઘવારી, મહિલા સુરક્ષા, લોકડાઉન, નાના દુકાનદારો, ખાણીપીણી ઉદ્યોગ જેવી તમામ બાબતોમાં કોઈ જ તકલીફ નથી. તમામ બાબતે જનતા ખુબ જ સુખી છે અને ખુશ છે.
ગુજરાતમાં બધી જ બાબતમાં જનતા ખુશખુશાલ છે પણ હવે ગોપાલ ઈટાલીયા જ સૌથી મોટી સમસ્યા છે….ગુજરાતની સૌથી મોટો પ્રશ્ન ગોપાલ ઈટાલીયા છે, તો કરો વિરોધ.

આ મેસેજ વાંચતા જ જાણી શકાય કે હમણાં તાજેતરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને તેમના ઘરે થયેલા હોબાળાનો જવાબ છે

Leave a Reply

Your email address will not be published.