જીવનમાં પ્રેમ હોવો ખુબ આવશ્યક છે, જો જીવનમાં પ્રેમ ન હોયતો જીવનએ નીરસ અને જડ બની જતું હોય છે. પ્રેમએ એક એવો સુંદર અનુભવ છે જેને દુનિયામાં દરેક વ્યક્તિ તેના માટે ઉત્સુખ હોય છે. ઘણીવાર આપણે બધા યુવાન અને કિશોરવયના યુગલોને પ્રેમમાં પડતા જોયા છે. જયારે કોઈ વ્યક્તિએ કોઈ બીજા વ્યક્તિને પ્રેમ કરે છે ત્યારે તે તેના માટે પૂરી દુનિયા સામે લડવા તૈયાર હોય છે, કેહવામાં આવે છે કે પ્રેમએ જાતી, ધર્મ, ઉમર કઈ જોતો નથી. પ્રેમ માટે કોઈ ઉમર નથી કોઈ પણ ઉમરે વ્યક્તિ પ્રેમવ્યક્ત કરી શકે છે. ઘણી વાર જોઈ શકાય છે કે અમુક લોકોએ પ્રેમ કરે તો તેણે તરત જ જતાવી દે છે જયારે અમુક લોકોએ પ્રેમ જતાવવામાં સમય લેતા હોય છે અને સમય આવે ત્યારે પોતાની લાગણીઓ રજુ કરે છે.
હાલના સમયમાં પ્રેમની પરિભાષાએ બદલાય ગઈ છે, આ સમયમાં લોકોએ ખુલ્લેઆમ બધાની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હોય છે. કપલએ પ્રેમ વ્યક્ત કરવા માટે નવી નવી રીતોનો ઉપયોગ કરતા હોય છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારના ઘણા બધા વિડીયોસ વાયરલ થતા હોય છે. આપણે બધાએ ઘણી વાર એવા વિડીયો જોયા હશે જેમાં છોકરા-છોકરી એ એક બીજાને પ્રેમ વ્યક્ત કરતા જોવા મળતા હોય છે, પણ આપણે વડીલ લોકોને પોતાનો પ્રેમ વ્યક્ત કરતા ખુબ જ ઓછી વાર જોયું હશે.
હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયોએ ખુબ ઝડપથી વાયરલ થય રહ્યો છે, આ વિડીયોને લોકો જોવાનું પસંદ કરી રહ્યા છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે વડીલ કપલએ ખુલ્લીને પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયોમાં દાદીએ ખુલ્લેઆમ દાદા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે, આ દરમિયાન દાદાએ શરમાય રહ્યા છે.
આ વિડીયોમાં જોઈ શકાય છે કે વડીલ કપલએ જમીન પર બેઠયા હોય તેવું ધ્યાનએ પડે છે. આ દરમિયાન દાદીએ દાદાના ગાલ પર પ્રેમથી ચુંબન કરે છે આ જોઈને દાદાએ શરમને લીધે પોતાનું ચેહરોએ નીચે જુકાવી લે છે. આ વિડીયોને જોયા બાદ લોકોના મોઢા પર સ્મિત આવી આવે છે અને લોકોએ આ વિડીયો પર પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
View this post on Instagram
આ વિડીયો ભલે થોડા સેકન્ડ માટેનો હોય પણ આ વિડીયોએ આપણને ઘણી બધી સમજ આપી જાય છે. આ વિડીયોએ બધા લોકોનું દિલ જીતી લીધું છે. આ વિડીયોએ ઈનસ્ટાગ્રામ પર @kethamma_avva ના પેજ પરથી રજુ કરવામાં આવ્યો હતો. આ વિડીયોને ૭૯ લાખથી પણ વધુ લાઈક્સ મળી ચુકી છે, આ પેજના માધ્યમથી જણાવામાં આવ્યું છે કે અહી આવા જ ફની અને મનોરજન કરી શકે તેવા વિડીયોસ મળશે. હસતા રેહવું… હસ્યા વિનાના દિવસોએ બેકાર છે. સોશિયલ મીડિયા પર દાદા-દાદીનો આ પ્રેમ વ્યક્ત કરતો વિડીયોએ લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને આ વિડીયો પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો તેના મંતવ્યોએ કોમેન્ટમાં રજુ કરતતા કહે છે કે પ્રેમ એ ઉમર જોતું નથી , જયારે અમુક લોકો કહે છે કે સાચ્ચો પ્રેમ આવો જ હોય છે. આમ લોકો દ્વારા આવા મંતવ્યો રજુ કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!