જલ્દી કરો ચાલો / 50 લીટર ફ્રી પેટ્રોલ અને ડીઝલ મેળવવાની શાનદાર તક ચૂકશો નહિ, કરો ફક્ત આ કામ, પછી કેતા નઈ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

પેટ્રોલ અને ડીઝલ(Petrol and diesel)ના વધતા ભાવે દરેક જગ્યાએ મોંઘવારી વધારી દીધી છે. પરિવહન ખર્ચની અસર ચારે બાજુ જોવા મળે છે. એક્સાઈઝ ડ્યુટી(Excise duty)માં ઘટાડા બાદ પણ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. પરંતુ આ દરમિયાન સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે. જો તમે પણ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી પરેશાન છો તો હવે તમારી મુશ્કેલી ઓછી થઈ જશે. કારણ કે હવે તમારી પાસે 50 લીટર ફ્રી પેટ્રોલ ડીઝલ(50 liters free petrol diesel) મેળવવાનો મોકો છે.

વાર્ષિક 50 લિટર સુધી ફ્રી મળશે પેટ્રોલ:
ખરેખર, તમે IndianOil HDFC બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા મોટી બચત કરી શકો છો. તમને આ ક્રેડિટ કાર્ડ દ્વારા IOCL આઉટલેટ્સ પર ‘ફ્યુઅલ પોઈન્ટ્સ’ના રૂપમાં રિવોર્ડ પોઈન્ટ્સ મળશે. જો તમે ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પર આ કાર્ડ દ્વારા પેમેન્ટ કરશો તો તમને 5% ફ્યુઅલ પોઈન્ટ્સ મળશે. અને ખાસ વાત એ છે કે આ ફ્યુઅલ પોઈન્ટ્સને રિડીમ કરીને તમે વાર્ષિક 50 લીટર જેટલું ઈંધણ મેળવી શકો છો.

જાણો કાર્ડની ખાસ વિશેષતાઓ:
આ કાર્ડ દ્વારા પેટ્રોલ પુરાવતા સમયે તમે જે પૈસા ખર્ચો છો તેના 5 ટકા ફ્યુઅલ પોઈન્ટના રૂપમાં મળે છે. તમને પ્રથમ 6 મહિના માટે દર મહિને મહત્તમ 50 ફ્યુઅલ પોઈન્ટ મળે છે. જો કે, 6 મહિના પછી તમે વધુમાં વધુ 150 ફ્યુઅલ પોઈન્ટ મેળવી શકો છો. આ કાર્ડ દ્વારા ગ્રોસરી અને બિલ પેમેન્ટ કરવા પર પણ તમને 5 ટકા ફ્યુઅલ પોઈન્ટ મળે છે. એટલે કે આ બંને કેટેગરીમાં તમે દર મહિને વધુમાં વધુ 100 ફ્યુઅલ પોઈન્ટ મેળવી શકો છો.

અન્ય કેટેગરીઓ પર, તમને 150 રૂપિયા ખર્ચવા પર 1 ફ્યુઅલ પોઈન્ટ મળે છે. પેટ્રોલ પંપ પર, તમારે આ કાર્ડ વડે ઓછામાં ઓછા રૂ. 400ના પેટ્રોલ પુરાવવા માટે 1% નો ફ્યુઅલ સરચાર્જ ચૂકવવો પડશે નહીં. એક બિલિંગ સાયકલમાં વધુમાં વધુ રૂ. 250 સુધી ફ્યુઅલ સરચાર્જ માફ કરી શકાય છે.

કાર્ડની વાર્ષિક ફી રૂ 500 છે:
તમને જણાવી દઈએ કે આ કાર્ડની જોઇનિંગ અને રિન્યુઅલ મેમ્બરશિપ ફી માત્ર 500 રૂપિયા છે. જો તમે પણ આ ક્રેડિટ કાર્ડ લેવા ઈચ્છો છો, તો તમે HDFC બેંકની વેબસાઈટ http://hdfcbank.com પર જઈને અરજી કરી શકો છો અથવા નજીકની બેંકની શાખામાં જઈને પણ અરજી કરી શકો છો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.